માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23841- 23690, રેઝિસ્ટન્સ 24263- 24534

અમદાવાદ, 7 ઓગસ્ટઃ મંગળવારે માર્કેટમાં પ્રારંભિક સુધારો છેતરામણો સાબિત થવા સાથે છેલ્લે બજાર નેગેટિવ નોટ સાથે બંધ રહ્યું હતું. જિયો પોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે વૈશ્વિક બજારોમાં  સાધારણ સુધારાની સ્થિતિના કારણે ભારતીય શેરબજારોમાં કરેક્શન ટૂંકાયું હોય તેવો માહોલ હતો. ટેકનિકલી નિફ્ટીએ બોટમ નજીકના સ્તરે ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. સાથે સાથે 23800ની સપાટી જાળવી પણ રાખી છે….

Read More

Stocks in News: ADANIGREEN, LIPIN, ASIANGRANITO, BATA, PIIND, PCJEWELL, SUZLON, TATAPOWER, KARURVysyaBNK

AHMEDABAD, 7 AUGUST: F&O Ban For Trade Date 07-August-2024 RBLBANK, MANAPPURAM, LIC HOUSING, INDIAMART, INDIACEM, HINDCOPPER, GRANULES, GNFC, CHAMBAL, BSOFT, ABCAPITAL Lupin: Revenue at ₹5,600.3 cr vs poll of ₹5,145.9 cr, Net profit at ₹801.3 cr vs poll of ₹564.7 cr (Positive) PB Fintech: Net profit at ₹60 cr vs loss of ₹11.9 cr, Revenue…

Read More

Q1FY25 EARNING CALENDAR in brief: bata, bosch, chambalfert, cummins, gujgas, lupin, pfc, piind, Raymond, tatapower

Ahmedabad, 6 August: 06.08.2024 3MINDIA, AXISCADES, BAJAJELEC, BATAINDIA, BLUEJET, BLUESTARCO, BOSCHLTD, CHAMBLFERT, CUMMINSIND, DLINKINDIA, DOLATALGO, EIHOTEL, ELANTAS, FORTIS, FUSION, GICHSGFIN, GLAND, GRAPHITE, GUJGASLTD, GULFOILLUB, HONDAPOWER, IIFL, IMAGICAA, INDIGOPNTS, INDOTECH, JMFINANCIL, KICL, KRSNAA, KSL, LINDEINDIA, LUPIN, MANINFRA, NCC, PFC, PIIND, POLICYBZR, RAIN, RAYMOND, SBCL, SHREECEM, SIGACHI, SOLARINDS, SYMPHONY, TATAPOWER, TVSMOTOR, VADILALIND, VEDL, VIPIND BATAINDIA          Revenue expected…

Read More

નિફ્ટી/સેન્સેક્સ માટે 24000/78500 તાત્કાલિક ટર્નિંગ પોઇન્ટ, ઘડાડો આગળ વધે તો 23900/78300 જોવા મળી શકે

ટેકનિકલ એનાલિસિસ અનુસાર લાંબા સમય પછી નિફ્ટી/સેન્સેક્સ 20 દિવસના SMA (સિમ્પલ મૂવિંગ એવરેજ)ની નીચે બંધ થયો જે મોટાભાગે નકારાત્મક છે. તે ડેઇલી ચાર્ટ પર લોંગ બેરીશ કેન્ડલ પણ બનાવે છે, જે વર્તમાન સ્તરોથી વધુ નબળાઈને સમર્થન આપે છે. વર્તમાન બજારનું માળખું નબળું અને અસ્થિર છે પરંતુ કામચલાઉ ઓવરસોલ્ડ પરિસ્થિતિઓને લીધે, એક દિવસીય પુલબેક રેલીની અપેક્ષા…

Read More

ફ્લેશ ન્યૂઝ… !!!!!!!  નિફ્ટી 24,050 પર, સેન્સેક્સ વૈશ્વિક વેચવાલી પર 2,223 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદ, 5 ઓગસ્ટઃ બેન્ક ઓફ જાપાનના વ્યાજદરના પગલાં ઉપરાંત જિયો- પોલિટિકલ ઇશ્યૂ વચ્ચે ઇરાન-ઇઝરાયેલ વોર વકરવાની દહેશત સેવાઇ રહી છે. તેના પગલે વૈશ્વિક શેરબજારોમાં બ્લડબાથની સ્થિતિ જોવા મળી છે. તેના પગલે ભારતીય શેરબજારોમાં પણ સાર્વત્રિક વેચવાલીનું વાવાઝોડું ફુંકાયું છે. તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી 2.5 ટકાથી વધુ ઘટ્યા હતા અને નિફ્ટી ફરી એકવાર 24500 પોઇન્ટની…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24462- 24587, રેઝિસ્ટન્સ 24817- 24917

ટેકનિકલ નિષ્ણાતોના મતે, વધુ નબળાઈને નકારી શકાય નહીં. નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 24,600-24,500 આસપાસ છે, 24,100 પર નિર્ણાયક સપોર્ટ સાથે, જ્યારે 24,800 તાત્કાલિક રેઝિસ્ટન્સ જોવા મળી શકે અમદાવાદ, 5 ઓગસ્ટઃ ગિફ્ટ નિફ્ટિની નેગેટિવ શરૂઆત, ગ્લોબલ જિયોપોલિટિકલ તણાવની સ્થિતિ, વૈશ્વિક શેરબજારમાં અસમંજસ સાથે ઘટાડાની ચાલ જોતાં સોમવારે ભારતીય શેરબજારોમાં પણ ટ્રેન્ડ નેગેટિવ રહેવાની દહેશત સેવાઇ રહી…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24952- 24893, રેઝિસ્ટન્સ 25074, 25137, જોકે પ્રિ ઓપનિંગ માર્કેટ નેગેટિવ…

અમદાવાદ, 2 ઓગસ્ટઃ રિવર્સલ ટ્રેન્ડ સાથે માર્કેટમાં ગુરુવારે ફર્સ્ટ હાફમાં વેચવાલી અને સેકન્ડ હાફમાં સુધારાની ચાલ વચ્ચે નિફ્ટીએ નિર્ણાયક 25000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં સફળતા મેળવી લીધી છે. એટલું જ નહિં 25078 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી સાથે હવે નિફ્ટીએ દોજી કેન્ડલ સાથે મોમેન્ટમ હાયર રેન્જની રહેવાનો સંકેત આપ્યો છે. નિફ્ટી માટે 25100- 25300 પોઇન્ટની સપાટી મહત્વની…

Read More