શંકેશ જ્વેલર્સનો IPO 18 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 88-93
રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે રૂ. રૂ. 88થી રૂ. 93નો પ્રાઇઝ બેન્ડ એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ/ઓફરની તારીખ 17 ઓગસ્ટ બિડ/ઓફર ખુલવાની તા.18 ઓગસ્ટ બિડ/ઓફર બંધ થવાની તારીખ 20 ઓગસ્ટ બિડ્સ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા 160 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે રિટેઇલ રોકાણકા માટે કુલ આઇપીઓમાં 30 ટકા હિસ્સો અનામત રાખવામાં આવશે…
