માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24666- 24506, રેઝિસ્ટન્સ 25025- 25223
જો નિફ્ટી આગામી સત્રોમાં 24700 પોઇન્ટ પર સપોર્ટ ઝોનને બચાવવામાં સફળ થાય છે, તો 25100- 25200 પોઇન્ટની રેન્જ તરફ ઉછાળો શક્ય છે. તેનાથી વિપરીત, 24700થી નીચેનો નિર્ણાયક ઘટાડો નિફ્ટીને 24500- 24450 પોઇન્ટના લેવલ સુધી નીચે લઇ જઇ શકે છે BROKERS CHOICE: AARTIIND, IDFCFIRST, FORTIS, LIC, AUROPHARMA, NMDC, INFOEDGE, HAL, BEL,Continue Reading




