GODREJ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપ (GEG) એ સેફલોગ સ્માર્ટ IoT સોલ્યુશન લોન્ચ કર્યું
અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ઔદ્યોગિક કામગીરીમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા માટેના એક વ્યૂહાત્મક પગલાના ભાગરૂપે, ગોદરેજ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપ (GEG)ના મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ (MHE) બિઝનેસે સેફલોગ વ્હીકલ મોનિટરિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. આ એક અદ્યતન IoT-સજ્જ સોલ્યુશન છે જે ફોર્કલિફ્ટની કામગીરીમાં સલામતી, કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે પ્રોએક્ટિવ મેન્ટેનન્સ અને ડેટા-આધારિત નિર્ણય…
