લોક્સ એન્ડ આર્કિટેક્ચર સોલ્યુશન્સે એક્સેસિબલ સ્માર્ટ ડોર લોક ગોદરેજ એડવાન્ટિસ GSL ડD1 રજૂ કર્યું
અમદાવાદ, 21 જુલાઈઃ હોમ સેફ્ટી અને આર્કિટેક્ચરલ સોલ્યુશન્સ સેગમેન્ટમાં અગ્રણી ગોદરેજ ગ્રુપ એન્ટરપ્રાઈસિસ ગ્રુપનો મહત્વનો બિઝનેસ એવા લોક્સ એન્ડ આર્કિટેક્ચરલ સોલ્યુશન્સે આજે તેની લેટેસ્ટ હાઈ-ટેક ઈનોવેશન એડવાન્ટીસ જીએસએલ ડી સ્માર્ટ ડોર લોક સમગ્ર દેશમાં લોંચ કરવાની જાહેરાત કરી છે. વિશ્વ માટે ભારતમાં ડિઝાઈન અને નિર્માણ એડવાન્ટીસ જીએસએલ ડી1 આધુનિક હોમ સેફ્ટીમાં એક સફળતા છે, જે અત્યાધુનિક…
