અમદાવાદઃ 2023ના બીજા સપ્તાહની શરૂઆત 242 પોઇન્ટના સુધારા સાથે થઇ છે. નિફ્ટી 18100 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ સુધરી પોઝિટિવ થઇ છે. સળંગ 3 ટ્રેડિંગ સેશનના ભારે ઘસારા બાદ થોડું ઘણું વેલ્યૂ બાઇંગ પણ જોવાયું છે.

ટેકનિકલી જોઇએ તો ઉપરમાં નિફ્ટી માટે 18142- 18167 પોઇન્ટની સપાટીઓ નજીકની રેઝિસ્ટન્સ જણાય છે. નીચામાં 17500નું લેવલ અત્યંત મજબૂત સપોર્ટ લેવલ જણાય છે. મંગળવારે 17978 પોઇન્ટ અને 17854 પોઇન્ટની રોક સપોર્ટને ધ્યાનમાં રાખવા તેમજ 18183- 18265 ક્રોસ થાય તો નવું ઓળૈયું રચવામાં રાહ જોવી નહિં તેવી સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.

NIFTY18101BANK NIFTY42583IN FOCUS
S-117978S-142274WIPRO (B)
S-217854S-241965POWERGRID (B)
R-118183R-142804ICICIBANK (B)
R-218265R-243026LAURAS LAB (B)

BANK NIFTY:  SUPPORT 42274- 41965, RESISTANCE 42804- 43026

સોમવારે બેન્ક નિફ્ટીએ સ્ટેબલ નોટ સાથે શરૂઆત કર્યા બાદ સેન્કન્ડ હાફમાં સુધારા સાથે છેલ્લે 394 પોઇન્ટની મજબૂતાઇ સાથે 42584 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ બુલિશ જણાય છે. ટેકનિકલી બેન્ક નિફ્ટી માટે હાયર સાઇડમાં 42860 પોઇન્ટની 20 ડે ઇએમએ આસપાસ હર્ડલ જણાય છએ. નીચામાં 42274 પોઇન્ટ અને ત્યારબાદ 41965 પોઇન્ટની સપાટીઓ ટેકાની સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી સમજવી.

Intraday Picks

POWERGRID (PREVIOUS CLOSE: 209) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs205- 207 for the target of Rs214 with a strict stop loss of Rs203.

ICICIBANK (PREVIOUS CLOSE: 873) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs865- 870 for the target of Rs889 with a strict stop loss of Rs858.

LAURUSLABS (PREVIOUS CLOSE: 379) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs374- 377 for the target of Rs388 with a strict stop loss of Rs371.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)