શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’: સેન્સેક્સ 1200 અંક તૂટ્યો, નિફ્ટી 23,000ની નીચે ગગડ્યો

અમદાવાદ, 27 માર્ચઃ  સેન્સેક્સ 1200 અંક તૂટ્યો અને નિફ્ટી 23,000ની ની સપાટી સાથે આજે શેરબજારમાં મોટો કડાકો બોલ્યો છે. રૂપિયો 94ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે. ઈરાન યુદ્ધના ઉકેલની આશા ઓછી થવાના કારણે આજે  બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5% થી વધુનો ઘટાડો થયો હતો, જેના કારણે વૈશ્વિક શેરબજારો અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો થયો…

Read More

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની રૂ. 200 કરોડની CSR પહેલ જાહેર કરી

અમદાવાદ, 27 માર્ચઃ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે આજે નાણાંકીય વર્ષ 2026-27 માટે રૂ. 200 કરોડની સીએસઆર પહેલની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં સ્થિત ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરવામાં આવી. CSR પહેલના ભાગરૂપે કેન્દ્રીય પ્રધાને દેશભરમાં 33,000 વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક શિષ્યવૃત્તિના વિતરણનો શુભારંભ…

Read More

Bharat PETએ 760 કરોડના IPO માટે ફાઇલિંગ કર્યું

અમદાવાદ, 27 માર્ચઃ ઇન્ટિગ્રેટેડ પેકેજિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર ભારત પીઈટી લિમિટેડે (Bharat PET Limited) બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપનીના આઈપીઓનું મૂલ્ય પ્રતિ ઇક્વિટી શેર રૂ. 10 ના ભાવે કુલ રૂ. 760 કરોડ સુધીનું થાય છે અને તેમાં કંપની દ્વારા રૂ. 120 કરોડ…

Read More

Global Equities: ગીફ્ટ નિફ્ટી 23152, -125, શુક્રવારે માર્કેટનો ટોન સુસ્ત રહેવાની શક્યતા

અમદાવાદ, 27 માર્ચઃ જિયો પોલિટિકલ ક્રાઇસિસ સંબંધિત રાતોરાતના ડેવલોપમેન્ટને જોતાં એશિયન ઇક્વિટી ઇન્ડાઇસિસ મિક્સ ટોન સાથે ખુલ્યા હતા. યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પએ વાટાઘાટો માટે ઇરાનને વધુ 10 દિવસની સમયમર્યાદા લંબાવી હોવાથી યુએસ ફ્યુચર્સ નજીવા વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ અનિશ્ચિત છે કે તે ઈરાન સાથે શાંતિ કરાર કરી શકશે…

Read More

માર્કેટ લેન્સઃ ગીફ્ટ નિફ્ટીમાં 1 ટકા સુધારો, માર્કેટ ઓપનિંગ પોઝિટિવ રહેવાનો આશાવાદ

નિફ્ટી માટે સપોર્ટ 22900- 22850, રેઝિસ્ટન્સ 23100- 23150 રહેવાની ધારણા એશિયન ઇક્વિટી અને યુએસ ફ્યુચર્સમાં થયેલા વધારાને પગલે GIFT નિફ્ટી સવારે લગભગ 1 ટકા ઉછળ્યો હતો. સવારે 7 વાગ્યે, GIFT નિફ્ટી 215 પોઈન્ટ અથવા 1 ટકા વધીને 23,160 પર ટ્રેડ કરી રહ્યો હતો. પરંતુ કેટલીક સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ફોલો-અપ ખરીદી જરૂરી છે, જે નિફ્ટીને…

Read More

ગ્લોબલ ઇક્વિટીઝ અપડેટ: ગીફ્ટ નિફ્ટ 267 પોઇન્ટ ઉછળી 23195 આસપાસ, રાહત રેલીનો સંકેત

અમદાવાદ, 25 માર્ચઃ ઇઝરાયલ મીડિયાએ વાટાઘાટોની શક્યતાઓ સાથે 30 દિવસના યુદ્ધવિરામની શક્યતાઓ વિશે અહેવાલ આપ્યા બાદ, એશિયન ઇક્વિટી માર્કેટ્સ ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. વોશિંગ્ટને ઇરાનને યુદ્ધ સમાપ્ત કરવા માટે 15-પોઇન્ટનો પ્રસ્તાવ મોકલ્યો હોવાના અહેવાલો પછી, તેલના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે યુએસ ઇક્વિટી ઇન્ડેક્સ ફ્યુચર્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, આ પ્રસ્તાવમાં…

Read More

BPCL દ્વારા ગુજરાતભરમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ LPGની સતત ઉપલબ્ધિની ખાતરી

અમદાવાદ, 25 માર્ચ: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ તમામ નાગરિકોને ખાતરી આપી છે કે તેના વિશાળ નેટવર્કમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને ઘરેલુ LPG પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગુજરાતમાં BPCLના તમામ ફ્યુઅલ સ્ટેશનો અને ઘરેલુ LPG વિતરણ કેન્દ્રો સુચારૂ રીતે કાર્યરત છે અને ગ્રાહકોની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. કોઈપણ પ્રકારની ચિંતા કે…

Read More