ગુડવિલ પ્રાઇવેટ લિમિટેડ અને “ગુડવિલ વેલ્થ મેનેજમેન્ટ સામે રોકાણકારો સાવધાન રહેઃ એનએસઇ

અમદાવાદ, 19 નવેમ્બરઃ ગુડવિલ પ્રાઇવેટ લિમિટેડ અને “ગુડવિલ વેલ્થ મેનેજમેન્ટ સામે રોકાણકારો સાવધાન રહેવાની સૂચના એનએસઇ તરફથી અપાઇ છે. એક્સચેન્જે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે તેને અનધિકૃત વ્યક્તિઓ અને કંપનીઓના અહેવાલો પ્રાપ્ત થયા છે જે સિક્યોરિટીઝ માર્કેટ ટિપ્સ આપવા અને શેરબજારમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતરનો દાવો કરે છે….

Read More

ગ્લોબલ પ્રાઇવેટ બેંકિંગ એવોર્ડ્સ 2024માં HDFC  બેંક ‘ભારતની શ્રેષ્ઠ ખાનગી બેંક’ જાહેર

અમદાવાદ, 19 નવેમ્બર: HDFC  બેંકને પ્રોફેશનલ વેલ્થ મેનેજમેન્ટ (પીડબ્લ્યુએમ) દ્વારા આયોજિત ગ્લોબલ પ્રાઇવેટ બેંકિંગ એવોર્ડ્સ 2024માં ‘ભારતની શ્રેષ્ઠ ખાનગી બેંક’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. વેલ્થ મેનેજમેન્ટ (પીડબ્લ્યુએમ) ખાનગી બેંકો તથા તે જેમાં સંચાલન કરે છે તે પ્રાદેશિક નાણાકીય કેન્દ્રોની વિકાસની વ્યૂહરચનાઓનું વિશ્લેષણની કુશળતા ધરાવે છે. ગ્લોબલ પ્રાઇવેટ બેંકિંગ એવોર્ડ્સે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ખાનગી બેંકિંગ…

Read More

બુલ્સ ફરીથી નિયંત્રણ માં આવતા ની સાથે સેન્સેક્સ 1,000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,750

19, નવેમ્બર 2024: સેન્સેક્સ અને  નિફ્ટીમાં તીવ્ર ઉછાળો આવતાં બુલ્સ ફરીથી નિયંત્રણ મેળવે છે. બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, નીચા સ્તરે મૂલ્ય-ખરીદીને કારણે ઘણા દિવસોના ડાઉનટ્રેન્ડ પછી ફરી વળ્યા અને બુલ્સે આજના વેપારમાં ફરીથી નિયંત્રણ મેળવ્યું. SENSEX 868 પોઇન્ટના ઉછાળા સાથે 78200ની સપાટી ક્રોસ કરી ગયો તે પૂર્વે ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન એક તબક્કે 1100 પોઇન્ટ…

Read More

એનએસઈ દ્વારા  સ્થાપિત પેવેલિયન સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકાર જાગૃતતાને પ્રોત્સાહન આપશે

અમદાવાદ, 19 નવેમ્બરઃ સેબીના નેજા હેઠળ અને અન્ય એમઆઈઆઈ, એનઆઈએસએમ અને એએમએફઆઈ સાથેના સહયોગમાં એનએસઈએ નવી દિલ્હીમાં પ્રગતિ મૈદાન ખાતે 43મા ઈન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર (આઈઆઈટીએફ) ખાતે પેવેલિયન ઊભું કર્યું છે. સેબીના સંપૂર્ણ સમયના મેમ્બર  કમલેશ ચંદ્ર વાર્ષનેએ આ પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સેબી એનઆરઓના રિજનલ ડિરેક્ટર  અમિત પ્રધાન,  શશી કૃષ્ણન (ડિરેક્ટર, એનઆઈએસએમ),…

Read More

Enviro Infra Engineersનો IPO 22 નવેમ્બરે ખૂલશે,પ્રાઇસબેન્ડ રૂ.140-148

ઇશ્યૂ ખૂલશે 22 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 26 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ.140-148 લોટ સાઇઝ 101 શેર્સ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ. 13 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ Businessguajrat.in rating 7\10 અમદાવાદ, 19 નવેમ્બર: એન્વિરો ઇન્ફ્રા એન્જિનિયર્સ લિમિટેડ 22 નવેમ્બર, 2024ના રોજ ઇક્વિટી શેરના તેના આઈપીઓના સંદર્ભે તેની બિડ/ઓફર ખોલશે. ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10 ની ફેસ…

Read More

BROKERS CHOICE: INDUSTOWER, INDIGO, RKFORGE, MAHINDRA, GLENMARK, SUZLON, LIFEINSURANCE

AHMEDABAD, 19 NOVEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Indus Towers: Maintain Buy on Company, target price at Rs 485 (Positive) GS on Indigo: Maintain Buy on Company, target price at Rs 4800…

Read More

Stocks in News: KITEXGARMENT, ASHOKABUILD, ITI, GMRAIRPORT, RVNL. RACL, NTPC, RPOWER

AHMEDABAD, 19 NOVEMBER: Kitex Garments: Company to consider bonus equity shares on Nov 22 (Positive) Ashoka Buildcon: Company wins large order worth Rs 2800 Cr (Positive) ITI: Company gets contract worth rupees 95 cr for mining digital transformation & surveillance system (MDTSS) in Uttarakhand (Positive) Shipbuilding stocks: Govt will soon set up Rs 30,000 cr…

Read More

Global Equities Update: Gift Nifty:23554, +40.0 points/ +0.17% (Adjusted)

AHMEDABAD, 19 NOVEMBER: Asian markets opened with the marginal gains while range trade has seen post opening. U.S. equity index futures have extended consolidation as sentiment remained cautious ahead of quarterly earnings from heavyweights including Walmart and NVIDIA during this week. Dow Future (US): 43357, -32.0 points/ -0.07% Nasdaq Future (US): 20522, -17.0 points/ -0.08%…

Read More