ગાંધીનગર, 26 જૂનઃ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને અન્ય મહાનુભાવો ગિફ્ટ સિટી ક્લબ ગાંધીનગર ખાતે આયોજિત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ બોન્ડ્સના નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.