IndiGo Q4 ચોખ્ખો નફો બમણો વધી રૂ.1895 કરોડ

અમદાવાદ, 23 મેઃ ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 1894.8 કરોડનો નફો નોંધાવ્યો હતો, કંપનીએ વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 919 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો પરંતુ Q4FY22માં રૂ. 1,680 કરોડની ખોટ નોંધાવી હતી. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઇન્ડિગોનો નફો 111 ટકા વધ્યો હતો. કામગીરીમાંથી કંપનીની આવક ગયા નાણાકીય વર્ષમાં રૂ….

Read More

BSE SENSEX 75,499.91  પોઇન્ટ અને NSE NIFTY 22,993.60 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ

અમદાવાદ, 23 મેઃ ભારતીય શેરબજારોમાં આજે ફરી બુલ્સનું બુલડોઝર ફરી વળવા સાથે સેન્સેક્સમાં 1197 પોઇન્ટ અને નિફ્ટીમાં 370 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન આંબી જવા સાથે મેટલ અને ફાર્મા સિવાયના તમામ સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ રહી હતી. દિવસના અંતે સેન્સેક્સ 1,196.98 પોઈન્ટ અથવા 1.61 ટકા વધીને 75,418.04 પર અને નિફ્ટી 369.90 પોઈન્ટ…

Read More

STOCKS IN NEWS/ Q4 RESULTS CALENDAR

અમદાવાદ, 23 મેઃ ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ: કંપની આર્મ, ECU વર્લ્ડવાઈડ, 2.9 મિલિયન યુરોમાં ફેર ટ્રેડમાં 25% હિસ્સો મેળવે છે (POSITIVE) Zydus Life: કંપનીને અસ્થમાની સારવાર માટેની દવા માટે USFDA ની મંજૂરી મળે છે. (POSITIVE) મહિન્દ્રા ફાઇનાન્સ: કંપનીને કોર્પોરેટ એજન્ટ તરીકે વીમા ઉત્પાદનો વેચવા માટે IRDAI ની મંજૂરી મળે છે. (POSITIVE) ડેટા પેટર્ન: કંપની આ નાણાકીય…

Read More

IPO MARKET ANALYSIS: મે માસમાં 5 કંપનીઓએ રૂ. 9600 કરોડ એકત્ર કર્યા

કેલેન્ડર 2024માં લિસ્ટેડ આઇપીઓ પરફોર્મન્સ એટ એ ગ્લાન્સ company IssuePrice lastPrice +/- Aadhar Housing ₹315 ₹343.25 8.97% TBO Tek ₹920 ₹1,411.20 53.39% Indegene ₹452 ₹539.00 19.25% JNK India ₹415 ₹631.40 52.14% Vodafone Idea ₹11 ₹13.57 23.36% Bharti Hexacom ₹570 ₹940.55 65.01% SRM Contractors ₹210 ₹180.25 -14.17% Krystal ₹715 ₹698.30 -2.34% Popular Vehicles ₹295 ₹218.30 -26.00%…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22511- 22424, રેઝિસ્ટન્સ 22657- 22717

અમદાવાદ, 23 મેઃ GIFT નિફ્ટીમાં નેગેટિવ ટ્રેન્ડને પગલે બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ શરૂઆત કરે તેવી સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગીફ્ટ નિફ્ટી 33 પૉઇન્ટનું નુકસાન સૂચવે છે. 22 મેના રોજ માર્કેટ્સમાં સુધારાનો ટ્રેન્ડ રહ્યો હતો. ખાસ કરીને ફેડની તાજેતરની મીટિંગ મિનિટ્સ બહાર પાડવામાં આવે તે પહેલા નિફ્ટીએ 22,600ની સપાટી ફરી ક્રોસ કરી હતી….

Read More

ફિનટૅક ક્ષેત્રમાં HDFC બેંક અને પ્રવેગા વેન્ચર્સે કૉ-લેબ પહેલ હેઠળ બે સ્ટાર્ટઅપ્સને પસંદ કર્યા

મુંબઈ, 22 મે: એચડીએફસી બેંકે વેન્ચર કેપિટલ ફર્મ પ્રવેગા વેન્ચર્સની સાથે ભેગા મળીને તેમની કૉ-લેબ પહેલ હેઠળ બે ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સને પસંદ કર્યાની જાહેરાત કરી છે. આ કૉ-લેબ પ્રોગ્રામના સહ-માલિક હોવાથી એચડીએફસી બેંક અને પ્રવેગા વેન્ચર્સે બેંકિંગની આધુનિક સમસ્યાઓને ઉકેલવામાં તથા ફિનટૅક સેક્ટરમાં નવીનીકરણને આગળ વધારવામાં અસાધારણ ક્ષમતાઓ દર્શાવનારા સ્ટાર્ટઅપ્સને ઓળખી કાઢ્યાં છે. એચડીએફસી બેંક અને…

Read More

Fund Houses Recommendations/ BROKERS CHOICE

અમદાવાદ, 22 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ અને નિષ્ણાતો દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on JB Phama: Maintain Buy on Company, raise target price at Rs 2060 (Positive) ICICI on IDFC First: Upgrade to Buy on Company, raise…

Read More

MARKET LENS: નિફ્ટી માટે રેઝિસ્ટન્સઃ 22580- 22624-22695 અને સપોર્ટ: 22437-22393-22,322

અમદાવાદ, 22 મેઃ ઇક્વિટી બેન્ચમાર્કે કોન્સોલિડેશનની વચ્ચે સુધારાની સફર જાળવી રાખી હતી અને 21મી મેના રોજ ચાલુ સપ્તાહના પ્રથમ સત્રને પોઝિટિવ નોટ પર બંધ કર્યું હતું, સતત ચોથા સત્ર માટે અપટ્રેન્ડ જાળવી રાખ્યો છે. નિફ્ટી બીજા ટ્રેડિંગ દિવસ માટે બંધના ધોરણે 22,500 પર જાળવવામાં સફળ રહ્યો અને ડેઇલી ચાર્ટ પર બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી, મોમેન્ટમ…

Read More