JNK ઈન્ડિયાનો IPO 23 એપ્રિલે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.375-415
IPO ખૂલશે 23 એપ્રિલ IPO બંધ થશે 25 એપ્રિલ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.375-415 લોટ 36 શેર્સ ઇશઅયૂ સાઇઝ 16,015,988 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹649.47 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN RATING 8/10 અમદાવાદ, 19 એપ્રિલ: તેલ અને ગેસ રિફાઈનરીઓ, પેટ્રોકેમિકલ અને ખાતર ઉદ્યોગોમાં વપરાતા પ્રોસેસ-ફાયર હીટર, રિફોર્મર્સ અને ક્રેકીંગ ફર્નેસ (“હીટિંગ ઈક્વિપમેન્ટ”)ના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી કંપની…
