માર્કેટ લેન્સઃ NIFTY માટે 24200 ક્રોસ થવું કે, 23800ની નીચે જવું એટલુંજ મહત્વનું
GIFT NIFTY સવારે 8 વાગ્યાની આસપાસ 23,981 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે અગાઉના NIFTY બંધ કરતા 115 પોઈન્ટ અથવા 0.5 ટકા વધુ હતો, જે દર્શાવે છે કે સેન્સેક્સ અને NIFTY અગાઉના સત્રના નેગેટિવ સમાપ્ત થયા પછી સુધારા સાથે ખુલી શકે તેવો આશાવાદ ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતો વ્યક્ત કરે છે. Stocks to Watch: KPIT…
