Tag: NSE
ફંડ હાઉસની ભલામણોઃ ઇન્ડિગો, ઝોમેટો, SBI ખરીદવા મોટાભાગના બ્રોકરેજ હાઉસની ભલામણ
અમદાવાદ, 6 નવેમ્બર ઈન્ડિગો/ BofA: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2900(પોઝિટિવ) ઈન્ડિગો/GS: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2700(પોઝિટિવ) ઈન્ડિગો/UBS: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3000(પોઝિટિવ) Zomato /CLSA: કંપની પર બાય કરવા માટે અપગ્રેડ કરો, લક્ષ્ય કિંમત રૂ. 168(પોઝિટિવ) Zomato / જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો,…
સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ઝોમેટોઃ નફાકારકતા સુધરી રૂ.36 કરોડ, Zydusને ZITUVIMETTM માટે us fdaની મંજૂરી
Listing of Cello World today Symbol: CELLO Series: Equity “B Group” BSE Code: 544012 ISIN: INE0LMW01024 Face Value: Rs 5/- Issued Price: Rs 648/- per share અમદાવાદ, 6 નવેમ્બરઃ આજે સેલો વર્લ્ડના આઇપીઓનું લિસ્ટિંગ થશે. કંપનીએ શેરદીઠ રૂ. 648ની ઇશ્યૂ પ્રાઇસથી શેર્સ ફાળવેલા છે. શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત કંપની ધરાવે છે….
માર્કેટ લેન્સઃ નિફ્ટી 19202- 19174, રેઝિસ્ટન્સ 19268- 19305, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક
અમદાવાદ, 6 નવેમ્બરઃ નિફ્ટીએ 19400- 19450ના ક્રોસઓવર લેવલ્સથી હાયર બોટમ્સ, હાયર ટોપ્સની રચના કરી છે. માર્કેટ મોમેન્ટમ ધીરે ધીરે થાળે પડી રહી છે. નીચામાં 19000 પોઇન્ટની અતિ મહત્વની ટેકાની સપાટી અને ઉપરમાં 19400 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી વચ્ચેની રેન્જ પકડાયેલી રહેલી છે. તે જોતાં માર્કેટમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક વોચ રાખીને લેણ વેચાણનો સ્ટોપલોસ…
આજે જાહેર થનારા કંપની પરીણામઃ ભારત ફોર્જ, ડિવિઝ લેબ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ઝાયડસ વેલનેસ, ટીબીઝેડ
અમદાવાદ, 6 નવેમ્બરઃ ભારત ફોર્જ, ડિવિઝ લેબ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ઝાયડસ વેલનેસ, ટીબીઝેડ સહિત સંખ્યાબંધ કંપનીઓ આજે Q2FY24 EARNING જાહેર કરશે.અગ્રણી બ્રોકરેજ હાઉસ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા અંદાજો અને એનાલિસિસ આ સાથે પ્રસ્તુત કર્યા છે. જેના આધારે રોકાણકારો સ્ટોક સ્પેસિફિક અભ્યાસના આધારે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઘડી શકે છે. Q2FY24 EARNING CALENDAR 06.11.2023: ADANIENSOL, AIAENG, BAJAJELEC,…
મેઇનબોર્ડ IPO વીકલી રિવ્યૂ: આગામી સપ્તાહે આસ્ક ઓટોમોટિવ અને પ્રોટિન ઇગવના IPOની એન્ટ્રી
ગત સપ્તાહે યોજાયેલા Mamaearth, ESAF, Celloને સારો રિસ્પોન્સઃ Blue Jet હેલ્થકેરનું 10 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ Comp. Open Close Price(Rs) Size (Cr.) Lot Exch ASKAuto Nov7 Nov9 268/282 834 53 BSE,NSE ProteaneGov Nov6 Nov8 752/792 490 18 BSE ESAFSFBank Nov3 Nov7 57/60 463 250 BSE,NSE HonasaConsum Oct31 Nov2 324 1701 46 BSE,NSE CelloWorld Oct30 Nov1 648…
ASK Automotiveનો IPO તા.7 નવેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.268-282
IPO ખૂલશે 7 નવેમ્બર IPO બંધ થશે 9 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.268-282 લોટ 53 શેર્સ કુલ IPO સાઇઝ 29571390 શેર્સ કુલ IPO સાઇઝ ₹834 કરોડ લિસ્ટિંગ BSE, NSE લિસ્ટિંગ 20 નવેમ્બર BUSINESSGUJARAT.INRATING 8/10 અમદાવાદ, 3 નવેમ્બર: આસ્ક ઓટોમોટિવ લિ. તા. 7 નવેમ્બરના રોજ શેરદીઠ રૂ.2ની ફેસવેલ્યુ અને રૂ. 268-282ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 2,95,71,390 શેર્સના…
Stocks in News: જેકે લક્ષ્મી સિમેન્ટનો નફો 55 ટકા વધ્યો, રેલીગેરે ખોટ સામે નફો નોંધાવ્યો, કિર્લોસ્કર ઓઇલનો નફો ઘટ્યો
અમદાવાદ, 3 નવેમ્બરઃ વિવિધ કંપનીઓ દ્વારા કરાયેલી કોર્પોરેટ એનાઉન્સમેન્ટ, બીજા ત્રિમાસિક ગાળા માટેનો પરીણામો, પ્રોડક્ટ લોન્ચ, કોર્પોરેટ ટાઇઅપ્સ સહિતના તમામ કોર્પોરેટ સંબંધી સમાચારો સંક્ષિપ્તમાં અત્રે રજૂ કર્યા છે સાથે સાથે અગ્રણી બ્રોકરેજ હાઉસ અને માર્કેટ નિષ્ણાતોની નજરે કંપની સંબંધિ સમાચારોની તેમના શેર્સ ઉપર કેવી અસર પડી શકે તે પણ રજૂ કરવામાં આવ્યા છે. જેના અભ્યાસના…
