Fund Houses Recommendations: ટાટા મોટર્સ, એપોલો હોસ્પિટલ્સ, સન ફાર્મા, LIC હાઉસિંગ, ડાબર, બર્જર પેઇન્ટ્સ, બ્રિટાનિયા

અમદાવાદ, 3 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે શેરબજારોમાં ખરીદી વેચાણ માટે આપવામાં આવતી ભલામણોના આધારે BUSINESSGUJARAT.IN દ્રારા દરરોજ એક રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાં મુખ્ય બ્રોકરેજ હાઉસ દ્વારા કરાતી ભલામણો રજૂ કરીએ છીએ. રોકાણકાર મિત્રો તેના અભ્યાસ અને એનાલિસિસના આધારે ઇન્વેસ્ટમેન્ટ સંબંધી નિર્ણયો લઇ શકે છે. Jefferies on Tata…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામઃ EIHOTEL, ESCORTS, GODFRYPHLP, MRF, ZOMATO, UCOBANK

અમદાવાદ, 3 નવેમ્બરઃ દિવાળીના મુખ્ય તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ મોટાભાગના બજારોમાં તેજીનો માહોલ શરૂ થયો છે. કંપની પરીણામોની મોસમ પણ તેના અંતિમ ચરણમાં ચાલી રહી છે. ગાઇડલાઇન્સને ફોલો કરવા માટે મોટાભાગની કંપનીઓ તેમના Q2FY24 EARNING રજૂ કરવા જઇ રહી છે. આજે જાહેર થનારા મુખ્ય કંપની પરીણામોમાં EIHOTEL, ESCORTS, GODFRYPHLP, MRF,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19073-19013, રેઝિસ્ટન્સ 19184- 19235, ઇન્ટ્રા-ડે વોચઃ IDFC ફર્સ્ટ, JSW સ્ટીલ

અમદાવાદ, 3 નવેમ્બરઃ ગુરુવારે india V/s Srilanka મેચમાં જે રીતે ઇન્ડિયાએ સેમિ ફાઇનલમાં એન્ટ્રી લીધી તે જ રીતે ઇન્ડિયન શેરબજારોએ પણ ફેડ, ક્રૂડ, કરન્સી અને જિયોપોલિટિકલ ક્રાઇસિસને કોરાણે મૂકીને ફરી સુધારાની વાટ પકડી હતી. નિફ્ટી-50 19400 પોઇન્ટનું અતિ મહત્વનું ક્રોસઓવર ધરાવવા સાથે સાથે ઓક્ટોબરના હાઇ- લો પણ આ લેવલને અનુલક્ષીને બનાવ્યા છે. નીચામાં 19000 અને…

Read More

NSE: Q2 કન્સોલિડેટેડ નફો 13% વધી રૂ.1999 કરોડ

અમદાવાદ, 2 નવેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)એ નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 3,652 કરોડની કન્સોલિડેટેડ આવક નોંધાવી છે, જે વાર્ષિક ધોરણે 24% વધારે છે. એકીકૃત ધોરણે રૂ. 1,999 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 13% વધુ છે. નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખા નફાનું માર્જિન 50% હતું….

Read More

પ્રોટીયન ઇગવ ટેક્નોલોજીસનો IPO 6 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.752-792

IPO ખૂલશે 6 નવેમ્બર IPO બંધ થશે 8 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.752-792 લોટ સાઇઝ 18 શેર્સ ઇશ્યૂ સાઇઝ 6191000 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹490.33 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ Rs 75 લિસ્ટિંગ બીએસઇ Businessgujarat.inrating 8/10 અમદાવાદ, 2 નવેમ્બર: પ્રોટીયન ઇગવ ટેક્નોલોજીસ (PROTEAN eGOV TECHNOLOGIES) શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 752-792ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 6191000 શેર્સના IPO સાથે…

Read More

કોમોડિટીઝ, ક્રૂડ, કરન્સી બુલિયન ટેકનિકલ રિવ્યૂઃ ઑક્ટોબરમાં ક્રૂડના ભાવમાં 10%થી વધુ ઘટાડો

અમદાવાદ, 2 નવેમ્બરઃ સોના અને ચાંદીના ભાવે ઊંચી અસ્થિરતા દર્શાવી હતી, પરંતુ નકારાત્મક નોંધ પર બંધ થયા હતા. યુએસ આઇએસએમ મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ ડેટા અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડા પછી પ્રારંભિક ટ્રેડિંગ સેશનમાં કિંમતી ધાતુઓમાં વધારો થયો હતો. જો કે, FOMC મીટિંગના પરિણામો પછી ભાવમાં ઘટાડો થયો. યુ.એસ. ફેડએ વ્યાજ દરો પર 5.50% પર યથાસ્થિતિ જાળવી…

Read More

બ્રોકરેજ હાઉસ ચોઇસઃ સન ફાર્મા, લાર્સન, હીરો મોટોકોર્પ, ગોદરેજ CP, IGL

અમદાવાદ, 2 નવેમ્બર સન ફાર્મા / મેકક્વેરી: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 1275 (પોઝિટિવ) સન ફાર્મા / જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1310 (પોઝિટિવ) Citi /સન ફાર્મા: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1380 (પોઝિટિવ) લાર્સન / MS: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત…

Read More

Stocks in News: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બોન્ડ દ્વારા રૂ. 15000 કરોડ એકત્ર કરશે: બજાજ ફાઇનાન્સ, સ્પાર્ક, સ્પાઇસજેટ, SBI

અમદાવાદ, 2 નવેમ્બરઃ બજાજ ફાઇનાન્સ: પ્રમોટર બજાજ ફિનસર્વને 15.5 લાખ વોરંટ ઇશ્યૂ કરવા માટે બોર્ડે મંજૂર કર્યું, વોરંટ દીઠ રૂ. 7,670ના ભાવે (પોઝિટિવ) ફાઇઝર: કંપનીએ તુર્ભે, થાણેની પ્રોપર્ટી Zoetis ફાર્માને રૂ. 264 કરોડમાં ટ્રાન્સફર કરી (પોઝિટિવ) બોન્ડાડા એન્જિનિયરિંગ: કંપનીને BSNL તરફથી રૂ. 381 કરોડનો ઓર્ડર મળ્યો. (પોઝિટિવ) સ્પાઈસ જેટ: કંપનીએ તેના કાફલામાં પાંચ ભાડે લીધેલા…

Read More