એપીએલ એપોલો, જેબીએમ ઓટો, આશાહી ઇન્ડિયા ખરીદોઃ એચડીએફસી, ટીટીકે પ્રેસ્ટીજ વેચો
અમદાવાદ, 9 જૂનઃ નિફ્ટી માટે ટેકનિકલી 18574, 18514 અનમે 18412 પોઇન્ટની સપાટીઓ મહત્વની ટેકાની અને 18736- 18838- 18899 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે તેવો વર્તારો સ્ટોક્સબોક્સ તરફથી મળી રહ્યો છે. એપીએલ એપોલો, જેબીએમ ઓટો, આશાહી ઇન્ડિયા ખરીદવાની અને એચડીએફસી, ટીટીકે પ્રેસ્ટીજ વેચવાની સલાહ પણ મળી રહી છે. રોકાણકારો અને ટ્રેડર્સ અભ્યાસ અને નિષ્ણાતની…
