NSEએ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમન્ટમાં ટ્રાન્જેક્શન ચાર્જ 1 ટકા ઘટાડ્યો
2024-03-12
અમદાવાદ, 12 માર્ચઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)ના બોર્ડે સમગ્ર રોકડ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એકંદર ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં 1% કાપને મંજૂરી આપી છે. ચાર્જમાં ઘટાડો 1 એપ્રિલ, 2024થી લાગુ થશે, બ્લૂમબર્ગ ન્યૂઝે અહેવાલ આપ્યો છે. આ કટથી ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાંથી NSEની આવક પર વાર્ષિક ₹130 કરોડની એકંદર અસર થવાનીContinue Reading

