PRIMARY MARKET ZONE: આ સપ્તાહે 3 IPO ખુલશે

અમદાવાદ, 6 એપ્રિલઃ ઇરાન- યુએસ વોરની વરવી સ્થિતિ વચ્ચે પણ ભારતીય શેરબજારોમાં ખાસ કરીને પ્રાઇરી માર્કેટમાં 6 નવા આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. આ ત્રણ કંપનીઓ કુલ રૂ. 443 કરોડ આસપાસનું ફંડ એકત્ર કરવા માટે આવશે. SME સેગમેન્ટમાંથી માત્ર એક આઇપીઓની થશે એન્ટ્રી સેફ્ટી કંટ્રોલ્સ એન્ડ ડિવાઇસીસઃ 6 એપ્રિલે ખુલશે. લખનૌ સ્થિત એન્જિનિયરિંગ એન્ટરપ્રાઇઝ રૂ….

Read More