માર્કેટ LENS: નિફ્ટી માટે સપોર્ટ 24266- 24191, રેઝિસ્ટન્સ 24457- 24573

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ આગલાં સુધારાને ધોવા સાથે નિફ્ટએ આગલાં દિવસની કેન્ડલની ઇનસાઇડ રેન્જમાં બંધ આપ્યું હતું. 24500ની સપાટી આસપાસ નિફ્ટી માટે મલ્ટીપલ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યાં હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. નિફ્ટી માટે 24200- 24500 પોઇન્ટની રેન્જમાંથી કોઇપણ એક તરફ બ્રેકઆઉટ જોવા મળે તેવી શક્યતા જણાય છે. આરએસઆઇ પણ તેની એવરેજ લાઇનથી નીચે રમી રહ્યો…

Read More