ડીશ ટીવી લિનિયર ટીવી સબસ્ક્રીપ્શન સાથે બિલ્ટ-ઈન OTT સર્વિસ ઓફર કરે છે
2024-05-01
અમદાવાદ, 1 મે: DTH પ્રોવાઈડર ડીશ ટીવીએ નવીનતમ પ્રસ્તુતિ ‘ડીશ ટીવી સ્માર્ટ+’ ની ઘોષણા કરી છે. જે તેના ગ્રાહકોને કોઈ પણ સ્ક્રીન પર, કોઈ પણ સ્થળે વધારાના કોઈ પણ ખર્ચ વિના ટીવી અને ઓટીટી કન્ટેન્ટ સુધી પહોંચ પૂરી પાડશે. ‘ડીશ ટીવી સ્માર્ટ+’ સર્વિસ દ્વારા નવા તેમજ પ્રવર્તમાન ગ્રાહકો સહિત એવા તમામContinue Reading

