માર્કેટ લેન્સઃ ગીફ્ટ NIFTYમાં મંદીની ગહેરાઇ, માર્કેટની ચાલ મંદી તરફ રહેવાની દહેશત

અમદાવાદ, 12 મેઃ સોમવારે સપ્તાહની શરૂઆત NIFTYમાં 24000નું સાયકોલોજિકલ લેવલ તૂટવા સાથે મંદીમય થઇ હતી. તે મંગળવારે પણ જારી રહે તેવી દહેશત માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. કારણકે મંગળવારે વહેલી સવારે આ લખાય છે ત્યારે ગીફ્ટ NIFTY 100થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે 23680 પોઇન્ટ આસપાસ રમતો હતો. જોકે, બજારમાં એક આશાવાદ એવો પણ સેવાય…

Read More

MARKET LENS: ગીફ્ટ નિફ્ટી 1000+ જોતાં ધમાકેદાર તેજીનો ઉન્માદભર્યો આશાવાદ

ઇન્ડિયા-યુએસ ટ્રેડડીલના પગલે આજે ભારતીય શેરબજારોમાં ફુલગુલાબી તેજીનો નજારો જોવા મળે અને નિફ્ટી ત્રણ ટકા અપ ખૂલે તેવો ઉન્માદભર્યો આશાવાદ મોટાભાગના બજાર નિષ્ણાતો સેવી રહ્યા છે.  કારણ કે પ્રિ-ઓપનિંગ પૂર્વે વહેલી સવારે GIFT નિફ્ટી લગભગ 1000 પોઈન્ટના ઉછાળા સાથે રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મત મુજબ જો નિફ્ટી 3 ફેબ્રુઆરીએ 25,600–25,700ના નિર્ણાયક રેઝિસ્ટન્સ ઝોનને વટાવી તેનાથી…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24589- 24496, રેઝિસ્ટન્સ 24831- 24982

ટેકનિકલી 24,800–24,900 ઝોન NIFTY માટે રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરી શકે છે, જ્યારે નીચામાં 24,600–24,550 ઝોન સપોર્ટ આપી શકે છે. Stocks to Watch:  IndusIndBank, NTPCGreen, KECInternational, TorrentPharma, PNCInfratech, RPSGVentures, MonarchSurveyors, ParadeepPhosphates, Mazagon, TCS, Cipla, NCC, Paytm, SBILife, UPL, SyrmaSGS, IGL, HUL, GRASIM અમદાવાદ, 29 જુલાઇઃ NIFTYએ તેની 20 દિવસીય એસએમએ એવરેજ તોડવા સાથે શોર્ટટર્મ વીકનેશ આગળ…

Read More