શેરબજારની તેજીમાં SBI, માઈન્ડટ્રી, બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં 15થી 20 ટકા રિટર્નની સંભાવના
2023-12-11
અમદાવાદ, 8 ડિસેમ્બરઃ નિફ્ટી 21 હજારની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જ્યારે સેન્સેક્સ પણ 70 હજારની સપાટી વટાવી છે. આ તેજીમાં રોકાણકારોએ કયાં શેરોમાં રોકાણ કરવું જોઈએ કે, જેથી તેમને આગામી સમયમાં સારુ એવુ રિટર્ન પ્રાપ્ત થઈ શકે. જેની નોંધ લેતાં અહીં જણાવવામાં આવ્યું છે કે, ઈન્ડેક્સમાં હજી 19Continue Reading

