MARKET LENS: NIFTY માટે 24000નું સપોર્ટ લેવલ જળવાઇ રહેવું જરૂરી, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અપનાવો

મન્થલી F&O સમાપ્તિ પહેલાં એકંદરે સાવચેતીભર્યું વલણ હોવા છતાં, મોમેન્ટમ ઇન્ડિકેટર્સ થોડો સુધારો દર્શાવે છે. 24,300થી ઉપરનો નિર્ણાયક ચાલ NIFTYને 24,500 તરફ દોરી શકે છે, જ્યારે 24,150-24,100થી નીચે આવવાથી 24,000ના લેવલ તરફ નીચે જવાની શક્યતા વધી શકે છે. STOCKS TO WATCH: TCS, Aegis Logistics, GE Shipping, Brigade Hotel, Piramal Finance, HEG, Coal India, UCO Bank,…

Read More

PIRAMAL FINANCEનું BSE અને NSE પર લિસ્ટિંગ

અમદાવાદ, 10 નવેમ્બર, 2025: પિરામલ ફાઇનાન્સ લિમિટેડે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર તેના લિસ્ટિંગ સાથે આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું. પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (PEL)ના તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પિરામલ ફાઇનાન્સ લિમિટેડ સાથે સફળ મર્જર બાદ એક એકીકૃત, રિટેલ-કેન્દ્રિત એનબીએફસી કંપની અસ્તિત્વમાં આવી હતી અને તેના બાદ આ લિસ્ટિંગ પ્રક્રિયા…

Read More

નાવી અને પિરામલ ફાઇનાન્સ વચ્ચે ‘ડિજિટલ પર્સનલ લોન’ માટે જોડાણ

નવી દિલ્હી: સચીન બંસલ અને અંકિત અગરવાલ દ્વારા સ્થાપિત અને ટેકનોલોજી આધારિત ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ કંપની નાવી ગ્રૂપે ભારતનાં ગ્રાહકોને ‘ડિજિટલ પર્સનલ લોન’ ઓફર કરવા પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (‘પિરામલ ફાઇનાન્સ’) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ઋણધારકો નાવી એપ પર 72 મહિનાની મુદત સુધીની રૂ. 20 લાખ સુધીની પર્સનલ…

Read More