પૂનાવાલા ફિનકોર્પનો Q32024 PAT 76 ટકા વઘી રૂ. 265 કરોડ, રૂ. 2 વચગાળાનું ડિવિડન્ડ
અમદાવાદ, 19 જાન્યુઆરીઃ પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડે 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના બિન-ઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. રૂ. 8,731 કરોડનું ત્રિમાસિક વિતરણ પ્રાપ્ત કર્યું છે, જે વાર્ષિક ધોરણે 159% અને ત્રિમાસિક ધોરણે 12% વધુ છે. એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે 58 ટકા અને ત્રિમાસિક ધોરણે 9 ટકા વધી…
