Stocks in News: M&M, LUPIN, NESTLE, JUST DIAL, SUZLON, POWERGRID, HAL
2023-07-17
અમદાવાદ, 17 જુલાઇ M&M: કંપની અને NXPએ નેક્સ્ટ જનરેશનની સ્માર્ટ ઇલેક્ટ્રિક મોબિલિટી ચલાવવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા (પોઝિટિવ) લ્યુપિન: કંપનીને તેની ANDA ક્લોરપ્રોમેઝિન હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ્સ યુએસપી માટે યુએસ એફડીએની મંજૂરી મળે છે જેનો ઉપયોગ અમુક પ્રકારની માનસિક બીમારીના લક્ષણોની સારવાર માટે થાય છે (પોઝિટિવ) નેસ્લે: કંપનીને ફૂડ પ્રોસેસિંગ યુનિટContinue Reading

