આદિ રિષભ જૈન દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પરની બજેટ પૂર્વેની ટિપ્પણી

અમદાવાદ, 27 જાન્યુઆરીઃ કેન્દ્રીય બજેટ 2025-2026માં સર્વાઇવલ કેપિટલ (અસ્તિત્વ ટકાવી રાખવા માટેની મૂડી), ટેલેન્ટ રીટેન્શન (પ્રતિભા જાળવી રાખવી) અને અમલીકરણ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ફૉર ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત ઓછામાં ઓછા 2 લાખ સ્ટાર્ટઅપ્સની સાથે, કેન્દ્ર સરકારની નીતિવિષયક પહેલમાં વ્યાપ અને પરિપક્વતા પ્રતિબિંબિત થવી જોઈએ….

Read More

શેખર પટેલ દ્વારા રિયલ એસ્ટેટ સેક્ટર પર પ્રિ-બજેટ ટીપ્પણી

અમદાવાદ, 27 જાન્યુઆરીઃ ભારતનું 2026નું કેન્દ્રીય બજેટ થોડા દિવસોમાં રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્ર મજબૂત માંગ અને બજારની પરિપક્વતામાં સુધારો થવાની સ્થિતિમાંથી નીતિગત ચર્ચામાં પ્રવેશી રહ્યું છે. આ વર્ષે મુખ્ય ધ્યાન ટિયર 2 શહેરોની વધતી જતી સંભાવના પર છે, જે વધુને વધુ ભારતના આર્થિક અને વાણિજ્યિક વિકાસના આગામી એન્જિન તરીકે ઉભરી…

Read More

રોનક ચિરીપાલ દ્વારા ટેક્સટાઈલ સેક્ટર પર પ્રિ-બજેટ ટીપ્પણી

અમદાવાદ, 27 જાન્યુઆરીઃ ટેક્સટાઈલ અને એપરલ સેક્ટર માટે કેન્દ્રિય બજેટ 2026-27 અત્યંત મહત્ત્વનું છે. આ સેક્ટર અમેરિકાના ટેરિફના લીધે બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે. તે આજે પણ દેશનું સૌથી વધુ રોજગારી સર્જન કરતું સેક્ટર છે. આ સેક્ટર 45 મિલિયન લોકોને આજીવિકા આપી રહ્યું છે. જેની નિકાસ ટેરિફના કારણે ઘટી છે, નિકાસકારો પર બોજો વધ્યો…

Read More