અમદાવાદ, 13 ફેબ્રુઆરી: HDFC બેંકએ સાઇબર ફ્રોડ કવર ધરાવતું ભારતનું પ્રથમ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ) સેલરી એકાઉન્ટ ‘અનમોલ સેવિંગ્સ એકાઉન્ટ’ લૉન્ચ કર્યું છે. HDFC બેંક તેની સેવિંગ્સ એકાઉન્ટની પ્રોડક્ટનું સતત નવીનીકરણ કરી રહી છે. સીનિયર સિટીઝન, કામકાજી પ્રોફેશનલો, સ્ત્રીઓ જેવા વિવિધ પ્રકારના ગ્રાહકોના સેગમેન્ટની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા પર કેન્દ્રીતContinue Reading