એશિયન પેઇન્ટ્સનો Q4 નફો 1.3% વધીને રૂ. 1,275 કરોડ, રૂ. 28.15 અંતિમ ડિવિડન્ડ

અમદાવાદ, 9 મેઃ એશિયન પેઇન્ટ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1,275.3 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના રૂ. 1258.41 કરોડથી 1.3 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીની કુલ આવક રૂ. 8,730.76 કરોડ રહી હતી, જે ગયા વર્ષના રૂ. 8,787.34 કરોડથી 0.64 ટકા ઘટી છે. અગ્રણી બ્રોકરેજ હાઉસના અંદાજો અનુસાર  ગયા ત્રિમાસિક ગાળામાં ટોપલાઈન રૂ….

Read More

SBIનો Q4 ચોખ્ખો નફો 24% વધી Rs.20698 કરોડ, Rs.13.70 ડિવિડન્ડ

અમદાવાદ, 9 મેઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 24 ટકા વૃદ્ધિ સાથે રૂ. 20698 કરોડ (રૂ.16,695 કરોડ) નોંધાવ્યો હતો. બેન્કે શેરદીઠ રૂ. 13.70 ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. બપોરે 1410 કલાકે, SBIનો શેર લગભગ 3 ટકા વધીને રૂ. 834.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્કની…

Read More

Q4 RESULTS: કેનેરા બેંકનો નફો 18.4% વધ્યો; રૂ. 16.10 ડિવિડન્ડ

મુંબઇ, 8 મેઃ કેનેરા બેંકે વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 18.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3,757.23 કરોડ નોંધાવ્યો છે. આગલાં ત્રિમાસિકની સરખામણીમાં ચોખ્ખો નફો 2.8 ટકા વધ્યો છે. બેંકનો ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) રેશિયો સુધરીને 4.23 ટકા થયો છે. ક્વાર્ટર અગાઉના ગાળામાં 4.39 ટકા અને એક વર્ષ અગાઉના સમયગાળામાં 5.35 ટકા હતો. નેટ એનપીએ…

Read More

Q4 RESULTS: ભારત ફોર્જનો નફો 59.3% વધ્યો

મુંબઇ, 8 મે ઓટો અને ડિફેન્સ કમ્પોનન્ટ ઉત્પાદક ભારત ફોર્જે Q4FY24 માટે ચોખ્ખો નફો 59.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 389.6 કરોડ નોંધાવ્યો છે. જે એક વર્ષ અગાઉ રૂ. 244.5 કરોડ હતો. કંપનીની કુલ આવક ગયા વર્ષના રૂ. 1,997.3 કરોડથી 16.6 ટકા વધીને રૂ. 2,328.5 કરોડ થઈ છે. EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી)…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શનનો Q4 નફો 55.6%  વધી રૂ.8.65 કરોડ, 20% અંતિમ ડિવિડન્ડ

સુરત, 8 મેઃ એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા માટે રૂ. 8.65 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 5.56 કરોડના ચોખ્ખા નફા કરતાં વાર્ષિક ધોરણે 55.6 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝીસઃ વાર્ષિક EBIDTAમાં 32% વૃદ્ધિ

અમદાવાદ, 5 મેઃ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ તા. ​​31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને સમગ્ર વર્ષ માટેના તેના પરિણામો જાહેર કર્યા છે. નાણા વર્ષ-24 વાર્ષિક ધોરણે એકીકૃત ઝલકઃ EBIDTA 32% વધીને રૂ.13,237 કરોડ, PBT 56% વધીને રૂ.5,640 કરોડ, ANIL ઇકોસિસ્ટમ EBIDTA 4.6x વધીને રૂ. 2,296 કરોડ, એરપોર્ટ EBIDTA 45% વધીને રૂ.2,437…

Read More

અદાણી ગ્રીનનો વાર્ષિક નફો 25% વધ્યો

અમદાવાદ, 5 મે: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક અને વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. તે અનુસાર આવકો 33 ટકા વધી રૂ. 7735 કરોડ, EBITDA માર્જિન 92%, રોકડ નફો 25 ટકા વધી રૂ. 3986 કરોડ નોંધાવ્યો છે. વાર્ષિક ધોરણે કામકાજની ક્ષમતા 35% વધીને 10.9 GW થઇ છે….

Read More

ફેડરલ બેન્કનો નફો રૂ.906 કરોડ, રૂ.1.20 ડિવિડન્ડ

મુંબઇ, 2 મેઃ ફેડરલ બેંકે 31 માર્ચે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 906 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ચોખ્ખો નફો Q3FY24ના રૂ. 1,007 કરોડથી 10 ટકા ઘટ્યો છે. બેન્કે ઇક્વિટી શેર દીઠ રૂ. 1.2નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું. પરીણામની જાહેરાતના પગલે ફેડરલ બેંકનો શેર 3.48 ટકા વધીને રૂ. 168.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો….

Read More