Q4FY24 EARNING CALENDAR: BHARATFORG, CANBANK, HEROMOTO, LARSEN, TATAPOWER, TVSMOTOR

અમદાવાદ, 8 મેઃ આજે ભારત ફોર્જ, કેનરા બેન્ક, હીરોમોટો કોર્પ, લાર્સન, ટાટા પાવર, ટીવીએસ મોટર્સ સહિત અગ્રણી કંપનીઓના પરીણામો જાહેર થવા જઇ રહ્યા છે. તેના અનુસંધાનમાં અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા કેટલાંક અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએછીએ. 08.05.2024: BAJAJCON, BHARATFORG, CANBK, DATAMATICS, ESAFSFB, GODREJAGRO, GREAVESCOT, GSPL, HEROMOTOCO, HGINFRA, HOMEFIRST, INDIASHLTR,…

Read More

ડૉ. રેડ્ડીઝનો Q4 નફો 36% વધ્યો, રૂ. 40 ડિવિડન્ડ

અમદાવાદ, 7 મેઃ ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે FY24ના માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 36 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1,307 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 960 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવકો 12 ટકા વધી રૂ. 7083 કરોડ (રૂ. 6297 કરોડ) નોંધાઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 40નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે.  ઓપરેટિંગ સ્તરે,…

Read More

Q4FY24 EARNING CALENDAR: chamblfert, drreddy, igl, jswenergy, pidiliteind, srf, voltas

અમદાવાદ, 7 મેઃ અગ્રણી કંપનીઓ દ્વારા આજે જાહેર થનારા ચોથા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામો અંગેના અંદાજો અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ બજાર નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયા છે. તે અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. 07.05.2024: CENTURYTEX, CHAMBLFERT, DELTACORP, DRREDDY, GRAPHITE, IDFC, IGL, IRB, JINDALSAW, JSWENERGY, JWL, KEC, LATENTVIEW, MFSL, NAVINFLUOR, ORIENTBELL, PIDILITIND, POLICYBZR, RANEENGINE, SONATSOFTW,…

Read More

Q4FY24 EARNING CALENDAR: BRITANIA, CARBORUNIV, GODREJCP, MRF, TITAN

અમદાવાદ, 3 મેઃ માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામોની જાહેરાત થઇ રહી છે. ત્યારે મહત્વની કંપનીઓ અંગેના અંદાજો અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ નિષ્ણાતો દ્વ્રારા વ્યક્ત કરાયા છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. 03.05.2024: AARTIDRUGS, ADANIGREEN, BRITANNIA, CARBORUNIV, FSL, GOCOLORS, GODREJPROP, HFCL, INOXGREEN, INOXWIND, JSWINFRA, MRF, MRPL, PAUSHAKLTD,…

Read More

ડાબર Q4: નફો 16.5% વધી રૂ.341 કરોડ

મુંબઇ, 2 મેઃ ડાબર ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 341.22 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 292.76 કરોડથી 16.5 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. કુલ આવક રૂ. 2,814.64 કરોડ હતી, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 2,677.80 કરોડની સરખામણીએ 5.11 ટકા વધી છે. આવક અને ચોખ્ખો નફો અંદાજ કરતાં વધી…

Read More

Q4FY24 EARNING CALENDAR: adaniport, coalindia, coforge, dabur, fedralbank

અમદાવાદ, 2 મેઃ માર્ચ-24ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામો જાહેર કરનારી મુખ્ય કંપનીઓ વિશે અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ માર્કેટ નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. 02.05.2024: ADANIENT, ADANIPORTS, AJANTPHARM, BLUEDART, CEATLTD, CIEINDIA, COALINDIA, COFORGE, DABUR, FEDERALBNK, JBMA, KEI, KPRMILL, PGHL, RAILTEL, RKFORGE, RSYSTEMS, SOUTHBANK, VOLTAMP Adani Port Revenue…

Read More

Q4FY24 RESULTS TODAY: ADANIENSOL, CHOLAFIN, EXIDE, HAVELLS, IOC, SONACOMS

અમદાવાદ, 30 એપ્રિલઃ આજે ADANIENSOL, CHOLAFIN, EXIDE, HAVELLS, IOC, SONACOMS સહિત સંખ્યાબંધ કંપનીઓના પરીણામો જાહેર થઇ રહ્યાછે. બજાર નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા અંદાજો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. 30.04.2024: ADANIENSOL, ATGL, BHARATWIRE, CASTROLIND, CENTRALBK, CHOLAFIN, EXIDEIND, FIVESTAR, GRAVITA, HAVELLS, IFCI, INDIAMART, INDUSTOWER, IOC, MANYAVAR, NEWGEN, NUVOCO, PGHH, RECLTD, SONACOMS, STARHEALTH, SYMPHONY Chola Fin…

Read More

Trent Q4 results:ચોખ્ખો નફો 15 ગણો વધી રૂ.712 કરોડ, રૂ.3.20 ડિવિડન્ડ જાહેર

અમદાવાદ, 29 એપ્રિલઃ ટ્રેન્ટ લિમિટેડ, જે વેસ્ટસાઇડ, ઝુડિયો અને ઉત્સા જેવી ફેશન અને લાઇફસ્ટાઇલ રિટેલ ચેઇન્સ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે, તેણે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 15 ગણો વધારો નોંધાવવા સાથે રૂ. 712 કરોડ નોંધાવ્યો હતો. કંપનીએ વર્ષ અગાઉના ગાળામાં રૂ. 45 કરોડનો…

Read More