SME IPO Listing: ક્વોલિટેક લેબ્સના એસએમઈ આઈપીઓમાં રોકાણકારોની મૂડી ડબલ, 5 ટકા અપર સર્કિટ
2024-01-29
અમદાવાદ, 29 જાન્યુઆરીઃ નવી દિલ્હી સ્થિત 2018માં સ્થાપિત ક્વોલિટેક લેબ્સ લિમિટેડના એસએમઈ આઈપીઓએ આજે બમ્પર પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોની મૂડી ડબલ કરી છે. બીએસઈ એસએમઈ (BSE SME) ખાતે ક્વોલિટેક લેબ્સ (Qualitek Labs IPO)ના આઈપીઓએ રૂ. 100ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 190ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું. એસએમઈ આઈપીઓ 90 ટકા પ્રીમિયમેContinue Reading

