અમદાવાદ, 14 સપ્ટેમ્બર-23: પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓના આકર્ષક પ્રદર્શનના પગલે આઈપીઓ લાવનારી કંપનીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. આજે વધુ બે ઝેગલ અને સામ્હી હોટલનો આઈપીઓ ખૂલ્યો છે. જ્યારે આર આર કાબેલના આઈપીઓનો બીજો દિવસ છે. આવો જાણીએ કે, આ આઈપીઓ માટે બ્રોકરેજ હાઉસિસ શું મંતવ્ય આપી રહ્યા છે… ઝેગલ પ્રિપેઈડ ઓશનContinue Reading