RBIએ Repo Rate 6.5 ટકાના દરે જાળવી રાખ્યો, હોમલોન સહિતની લોન્સ ઉપરના વ્યાજમાં કોઇ રાહત નહિં મળે….

અમદાવાદ, 7 જૂન: આરબીઆઈએ સતત આઠમી વાર રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે. જેના પગલે હોમ, પર્સનલ, કોર્પોરેટ સહિત તમામ લોનધારકોએ વ્યાજદરમાં ઘટાડાની રાહત માટે હજી વધુ રાહ જોવી પડશે. છેલ્લા દોઢ વર્ષથી રેપો રેટ 6.5 ટકાના દરે સ્થિર છે. વધતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે ફેબ્રુઆરી-2023માં રેપો રેટ 6.5 ટકા કરવામાં આવ્યો હતો….

Read More

આરબીઆઈ સરકારને FY24 માટે રેકોર્ડ રૂ. 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવશે

અમદાવાદ, 22 મેઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2023-24 માટે સરકારને રૂ. 2.11 લાખ કરોડની સરપ્લસ ચૂકવવા મંજૂરી આપી છે. જે અત્યારસુધીનું સૌથી વધુ રેકોર્ડ ડિવિડન્ડ હશે.આરબીઆઈએ જણાવ્યું હતું કે, બિમલ જાલાન કમિટીની ભલામણોના આધારે 26 ઓગસ્ટ, 2019ના રોજ આરબીઆઈ દ્વારા અપનાવવામાં આવેલી ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્કના આધારે નાણાકીય વર્ષ 2023-24…

Read More

NBFC રોકડ લોન પેટે રૂ. 20000 જ ફાળવી શકશેઃ RBI

અમદાવાદ, 6 મે: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને રોકડ લોન પેટે રૂ. 20000 જ ફાળવવા કડક નિર્દેશ કર્યો છે. રોયટર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા પત્ર અનુસાર, આ પગલાંની જાણ ધરાવતા બે વ્યક્તિએ આ અંગે જણાવ્યું છે. આવકવેરા અધિનિયમ 1961ની 269 (SS) કલમની જોગવાઓને આધારે કોઈપણ વ્યક્તિને લોન પેટે રૂ. 20 હજારથી વધુ…

Read More

કોટક બેન્કનો શેર RBIના નિયંત્રણના પગલે 11% તૂટ્યો, જાણો હજી કેટલો ઘટી શકે…

મુંબઇ, 25 એપ્રિલઃ કોટક બેંકના શેર RBIના નિયંત્રણોના પગલે ગુરુવારે કોટક બેન્કનો શેર ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 11 ટકા એટલે કે રૂ. 201.35ના કડાકા સાથે રૂ. 1641.70ની સપાટીએ પહોંચી ગયો હતો. RBIએ કોટક મહિન્દ્રા બેંકને તેમના ટેક્નોલોજી પ્લેટફોર્મ પર સુપરવાઇઝરી ચિંતાઓને કારણે ગ્રાહકોને ઓનબોર્ડિંગ કરવાથી અટકાવી દીધી છે. તેના કારણે નિષ્ણાતો એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા…

Read More

RBI એ SGB માટે પ્રીમેચ્યોર રિડમ્પશન પ્રાઈસ જાહેર કરી: રોકાણકારોને યુનિટ દીઠ રૂ. 7325 મળશે

મુંબઇ, 23 એપ્રિલઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયત કરાયેલ 2017-18 સિરીઝ IV અને 2018-19 સિરીઝ II ટ્રાંચેસમાંથી સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGBs) માટે પ્રારંભિક રિડેમ્પશન કિંમત જાહેર કરી છે. જાહેરાતમાં જણાવેલ શરતો સાથે સંરેખિત છે. આ શરતો ધારકોને આ બોન્ડ્સ પર વ્યાજની ચૂકવણીની તારીખો સાથે મેળ ખાતા, ઇશ્યૂ તારીખથી પાંચ વર્ષ પછી વહેલા રિડેમ્પશનનો…

Read More

RBIએ ફિનટેક કંપનીઓને શંકાસ્પદ વ્યવહારોની વિગતો આપવા કર્યો આદેશ

મુંબઈ, 23 એપ્રિલઃ દેશમાં શરૂ થયેલી લોકસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન ઊંચા મૂલ્યના અથવા શંકાસ્પદ વ્યવહારની જાણકારી પૂરી પાડવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ દરેક નોન-બેન્ક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો  (PSO)ને નિર્દેશ કર્યો છે. ખાસ કરીને વોલેટ ટ્રાન્ઝકશન્સમાં પેમેન્ટસ માટેની વધુ માગ રહે છે કે કેમ તેના પર પણ નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. મતદાતાઓને પ્રભાવિત…

Read More

RBIએ રાજકોટ નાગરિક સહકારી બેંક સહિત 5 સહકારી બેંકોને દંડ ફટકાર્યો

અમદાવાદ, 22 એપ્રિલઃ રિઝર્વ બેંકે રાજકોટ નાગરીક સહકારી બેન્ક સહિત પાંચ સહકારી બેન્કો ઉપર રૂ. 60.30 લાખની પેનલ્ટી ફટકારી છે. જ્યારે સાઈબાબા જનતા સહકારી બેંક, મહારાષ્ટ્રના નિર્દેશોની મુદત વધુ ત્રણ મહિના માટે લંબાવી હતી. આરબીઆઈએ જે બેંકો પર દંડ લગાવ્યો છે તેમાં રાજકોટ નાગરિક સહકારી બેંક, જીલા સહકારી બેંક, કોટદ્વાર, રાજધાની નગર સહકારી બેંક, દેહરાદૂન…

Read More

સતત 7મી વાર રેપોરેટ 6.5% યથાવત્, વૃદ્ધિદર 7 ટકા રહેવાનો અંદાજઃ RBI

મુંબઇ, 5 એપ્રિલઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત સાતમી વખત પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યું હતું કે તે ખાદ્ય ફુગાવાના વધારાના જોખમો પ્રત્યે સતર્ક રહે છે. મે 2022 થી 250 બેસિસ પોઈન્ટ્સ પર એકંદરે 250 બેસિસ પોઈન્ટ્સ સુધી સતત છ દરમાં વધારો કર્યા પછી ગયા વર્ષે…

Read More