ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના મર્જરને મંજૂરી

મર્જર હેઠળ ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્કના શેરધારકો દર 2000 ઈક્વિટી શેર્સ સામે એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના 579 ઈક્વિટી શેર્સ મેળવવા પાત્ર થશે મુંબઈ, 6 માર્ચ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (“Fincare SFB”) અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (“AU SFB”)ના મર્જરને મંજૂરી આપી છે. એયુ SFB અને ફિનકેર SFBના બોર્ડ…

Read More

JM ફાઈનાન્શિયલને શેર, ડિબેન્ચર સામે ધિરાણ બંધ કરવા RBIનો આદેશ

નવી દિલ્હી, 5 માર્ચઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ JM ફાયનાન્સિયલ પ્રોડક્ટ્સ લિમિટેડ (JMFPL) ને શેર અને ડિબેન્ચર સામે લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં શેરની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સામે લોનની મંજૂરી અને વિતરણનો પણ સમાવેશ થાય છે. RBIએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે લોન પ્રક્રિયામાં કેટલીક ગંભીર ખામીઓ જોયા બાદ આ…

Read More

સોવરિન ગોલ્ડ બોન્ડ સિરિઝ IV સોમવારે ખુલશે, ગ્રામદીઠ રૂ. 6,263ની કિંમતે રોકાણ કરી શકાશે

અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર સોવરિન ગોલ્ડ બોન્ડનો આગામી ટ્રૅન્ચ સોમવારે પાંચ દિવસ માટે ખુલશે, જેની કિંમત ગ્રામ દીઠ રૂ. 6,263 છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24 – સિરીઝ IV 12-16 ફેબ્રુઆરી, 2024 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, “ગોલ્ડ બોન્ડમાં ગ્રામ દીઠ રૂ. 6,263થી રોકાણ શરૂ કરી શકાશે. કેન્દ્ર…

Read More

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા યસ બેન્કમાં તેનો સંપૂર્ણ હિસ્સો બ્લોક ડીલ મારફત વેચશે

અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ આરબીઆઈ દ્વારા એક બાજુ યસ બેન્કમાં હિસ્સો વધારવા એચડીએફસી બેન્કને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બીજી બાજુ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા યસ બેન્કમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચે તેવી શક્યતા જોવા મળી છે. મીડિયા સૂત્રો અનુસાર, એસબીઆઈ બ્લોક ડીલ દ્વારા રૂ. 5000-7000 કરોડના મૂલ્યના યસ બેન્કના શેર વેચવા માંગે છે, વેચાણ પર કોઈ…

Read More

Stock Gain: Jio Financial Servicesનો શેર 17% ઉછળી સર્વોચ્ચ ટોચે

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ જિયો ફાઈનાન્સિયલ સર્વિસિઝ (JFS)નો શેર આજે 16.53 ટકા ઉછાળા સાથે 295.70ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. કંપની Paytmના વોલેટ બિઝનેસને હસ્તગત કરવામાં અગ્રેસર હોવાના મીડિયા રિપોર્ટ્સ વચ્ચે જિયો ફાઇનાન્સનો શેર BSE પર 16.53% ઉછળી ₹295.00ની નવી ટોચે પહોંચ્યો હતો. બીજી બાજુ પેટીએમના શેર તેના રેકોર્ડ નીચા સ્તરે 10% નીચલી સર્કિટ પર બંધ રહ્યા…

Read More