બજેટ 2026ની જાહેરાતથી રાજ્યના વિકાસને વેગ મળશે

અમદાવાદ, 1 ફેબ્રુઆરી: બજેટ 2026ની જાહેરાતથી અન્ય રાજ્યો તથા વિદેશમાં થી ગુજરાતમાં રોકાણ આવશે . જેનો લાભ બાંધકામ ઉદ્યોગ- રીયલ એસ્ટેટ ને મળશે. 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર-2 અને 3 શહેરોના વિકાસ માટે 11.2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 2026-27માં તેને વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. પ્રાઇવેટ ડેવલપર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ…

Read More

શેખર પટેલ દ્વારા રિયલ એસ્ટેટ સેક્ટર પર પ્રિ-બજેટ ટીપ્પણી

અમદાવાદ, 27 જાન્યુઆરીઃ ભારતનું 2026નું કેન્દ્રીય બજેટ થોડા દિવસોમાં રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્ર મજબૂત માંગ અને બજારની પરિપક્વતામાં સુધારો થવાની સ્થિતિમાંથી નીતિગત ચર્ચામાં પ્રવેશી રહ્યું છે. આ વર્ષે મુખ્ય ધ્યાન ટિયર 2 શહેરોની વધતી જતી સંભાવના પર છે, જે વધુને વધુ ભારતના આર્થિક અને વાણિજ્યિક વિકાસના આગામી એન્જિન તરીકે ઉભરી…

Read More

શેરબજારમાં ટ્રેડિંગ જોખમોને આધિન છે, પરંતુ મૂડીરોકાણ મબલક કમાણીનું સાધન બની શકે

માણસ ચાર પ્રકારે કમાય છે 1. ગદ્ધા વૈતરું, 2. મજૂરી, 3. મહેનત અને 4. પુરુષાર્થ તે જ રીતે માણસ ચાર પ્રકારે ભવિષ્યની નાણાકીય જરૂરિયાતો માટે આયોજન કરે છે. 1. સેવિંગ્સ, 2. ઇન્વેસ્ટમેન્ટ, 3. ટ્રેડિંગ અને 4. સ્પેક્યુલેશન. માણસ ચાર પ્રકારે નાણા તેમજ વસ્તુઓનો ઉપયોગ કે છે. 1. વેડફાટ, 2. ખર્ચ, 3. વપરાશ અને 4. ઉપયોગ….

Read More

FD કરાવીને BANKમાં જ આખો દિવસ બેસી રહો છો..? કે પાછા મૂળ કામ ધંધે વળગી જાવ છો.. ?

સત્યમ(SATYAM) કોમ્પ્યુટરના પ્રમોટર બી રામલિંગા રાજુ દ્વારા પ્રમોટ કરાયેલી માયતાસ (MAYTAS) ઇન્ફ્રા ફિઆસ્કો યાદ છે…? એક સમયની ગોલ્ડન પિકોક એવોર્ડ વિનર અને દેશની 4થા ક્રમની આઇટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સનો શેર રૂ. 544ની સર્વોચ્ચ સપાટીએથી ગગડી રૂ. 5 થઇ ગયો હતો. જ્યારે સત્યમના અંગ્રેજી સ્પેલિંગ SATYAMની મિરર ઇમેજ અર્થાત્ સ્પેલિંગ ઉલ્ટાવીને બનાવાયેલી કંપની MAYTAS આઇપીઓ સમયે…

Read More

BUDGET 2024: રિયલ એસ્ટેટની ઉદ્યોગના દરજ્જા માટે ડિમાન્ડ, હોમ લોન પર વધુ ડિસ્કાઉન્ટની માંગ

નવી દિલ્હી, 4 જુલાઇઃ  રિયલ એસ્ટેટ સેક્ટરની ખાસ્સા લાંબા સમયની ડિમાન્ડ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં પૂર્ણ થવાનો આશાવાદ ઉદ્યોગ સેવી રહ્યો છે. સંસદનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. હવે દરેક લોકો બજેટ સત્રની રાહ જોઈ રહ્યા છે, એવી આશા છે કે બજેટ 22 જુલાઈએ રજૂ થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં…

Read More

26% લોકો હજુ પણ સેવિંગ્સ એકાઉન્ટમાં જ મૂડી મૂકી રાખવાનું પસંદ કરે છે

20% લોકો બિઝનેસમાં, 16% વીમામાં, 13% રિયાલ્ટીમાં રોકે છે 8%એફડીઅને આરડીઅને 7% સોનામાં રોકાણ કરવા માગે છે 11% 2-વ્હીલર ઈવીઅને 6% 4-વ્હીલર ઈવીખરીદવા ઇચ્છે છે અમદાવાદ, 5 મેઃ નોંધપાત્ર પ્રમાણમાં ગ્રાહકો તેમના ભંડોળને બચત ખાતામાં રાખવાની યોજના ધરાવે છે, જ્યારે ઘણા ઓછા લોકો તેમના પોતાના વ્યવસાયમાં અથવા આરોગ્ય અને જીવન વીમામાં રોકાણ કરવાની યોજના ધરાવે…

Read More

શિવાલિક ગ્રૂપે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટનો પ્રારંભ કર્યો

CREDAI અમદાવાદ ગાહેડ સાથે સંલગ્ન આ સંસ્થા SIRE દ્વારા લર્નિંગ આધારિત શિક્ષણ આપશે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે કૌશલ્ય તાલીમ પૂરી પાડશે અમદાવાદઃ અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી ગ્રૂપ શિવાલિક દ્વારા રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં અનુભવલક્ષી આધારિત શિક્ષણ અને આ ક્ષેત્રમાં કૌશલ્ય તાલીમ આપવાના ઉદ્દેશથી શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટ (SIRE)નો પ્રારંભ કર્યો છે. શિવાલિક ગ્રુપના મેનેજિંગ…

Read More

ફિનટેક હબ ગિફ્ટમાં રિઅલ એસ્ટેટમાં 5000 કરોડનું રોકાણ આવશે

2022-23માં 1.25 લાખ કરોડના રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ આવશે 60000 કરોડના પ્રોજેક્ટ માત્ર અમદાવાદ-ગિફ્ટમા શરૂ થશે ગિફ્ટમાં 30-40 માળના સ્કાયલાઇન રેસિડેન્શિયલ બિલ્ડિંગ પ્રોજેક્ટ શરૂ દેશના ટોચના શહેરોની તુલનાએ ગુજરાત રોકાણકારો માટે શ્રેષ્ઠ સ્થળ હાઇરાઇઝ કોસ્ટ સામાન્ય કરતા દોઢથી બે ગણી હોવાથી કિંમત વધુ ગુજરાતમાં કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. તેના…

Read More