Jio Platforms IPO:  રૂ. 3.73 લાખ કરોડની માંગ; સબસ્ક્રિપ્શન 5.5 ગણાથી વધુ

ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 245 (22 ટકા) આસપાસ હોવાનું સવારે બિનસત્તાવાર સૂત્રોના હવાલાથી મળ્યું જાણવા અમદાવાદ, 23 ઓક્ટોબરઃ Jio Platforms Ltdના રૂ. 30,200 કરોડના IPO માટે કુલ રૂ. 3.73 લાખ કરોડની માંગ નોંધાઈ છે. આ આંકડામાં એન્કર રોકાણકારો તરફથી મળેલો પ્રતિસાદ અને જાહેર ભરણાના બીજા દિવસ સુધી મળેલી બિડ્સનો સમાવેશ થાય છે. Jio Platformsએ 212…

Read More

જિયો પ્લેટફોર્મ્સ (JPL): ક્વાર્ટર્લી EBITDA રૂ. 17,016 કરોડ, Y-O-Y 18.5% વૃધ્ધિ

ક્વાર્ટર્લી રેવન્યુ રૂ. 39,853 કરોડ, Y-O-Y 17.8% વૃધ્ધિ ક્વાર્ટર્લી EBITDA રૂ. 17,016 કરોડ, Y-O-Y 18.5% વૃધ્ધિ માર્ચ 2025ની સ્થિતિએ કુલ સબસ્ક્રાઇબર્સ બેઝ 488 મિલિયન હતો, જેમાં 191 મિલિયન ટ્રૂ5જી સબસ્ક્રાઇબર્સનો સમાવેશ થાય છે 5જીની અપનાવવાથી અને હોમ સ્કેલ અપને કારણે ના.વ.2025માં ડેટા ટ્રાફિક ~185 એક્ઝાબાઇટ સુધી પહોંચ્યો, Y-O-Y 24% વૃધ્ધિ એ.આર.પી.યુ. રૂ. 206.2 સુધી પહોંચી…

Read More

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ 2025માં રૂ. 9 લાખ કરોડ+નો IPO યોજે તેવી શક્યતા

મુંબઇ, 11 જુલાઇઃ RELIANCE JIO ઇન્ફોકોમ લિમિટેડ 2025માં મેગા IPO યોજે તેવી શક્યતા છે, જેનું સંભવિત મૂલ્ય રૂ. 9.3 લાખ કરોડથી વધુ રહેવાનો રિપોર્ટ જેફરીઝે જારી કર્યો છે. રિપોર્ટ અનુસાર Jio ‘$112 બિલિયન મૂલ્યાંકન પર લિસ્ટેડ થઈ શકે છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 7-15 ટકા સુધારાની શક્યતા હોવાનું  જેફરીઝે 11 જુલાઈના રોજ નોંધમાં જણાવ્યું…

Read More