મુંબઈ, 7 ઓક્ટોબરઃ દેશના ધનિક મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની પેટા કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ. (RRVL)નો 0.59 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) ₹4,966.80 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ RRVLનું પ્રી-મની ઇક્વિટી મૂલ્ય ₹8.381 લાખ કરોડ સુધી થશે. અગાઉ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ KKR એ રિલાયન્સ રિટેલContinue Reading