માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22662-22713 અને 22794 પોઈન્ટ, નિફ્ટી 22700 ક્રોસ કરે તેવી શક્યતા

અમદાવાદ, 30 એપ્રિલ શુક્રવારના વેપારમાં જોવા મળેલી બેરિશ ડાર્ક ક્લાઉડ કવર પેટર્નની રચનાને ક્રોસ કર્યા પછી બજારની ગતિ મજબૂત બની અને તમામ કી મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરવાનું ચાલુ રાખ્યું છે. જે એક પોઝિટિવ ઇન્ડિકેટર છે. નિફ્ટી આગામી સત્રોમાં 22776ની તેની અગાઉની વિક્રમી ઊંચી સપાટી તરફ આગળ વધે તેવી શક્યતા છે અને તેની ઉપર બંધ…

Read More

MARKET LENS: નિફ્ટી 22200-22000 ઝોનમાં સપોર્ટ સાથે 22400-22500 સુધી સુધરી શકે

અમદાવાદ, 23 એપ્રિલઃ નિફ્ટીએ 22000ની સપાટી પાછી મેળવવા સાથે સતત સુધારાનો ટ્રેન્ડ પરત મેળવ્યો હોવાનું માની શકાય. તેના અનુસંધાનમાં સોમવારે નિર્ણાયક 22,300 માર્કની ઉપર બંધ થવા સાથે અપટ્રેન્ડ ચાલુ રહેવાને જોતાં, નિફ્ટી 50 આગામી દિવસોમાં 22,200-22,000 ઝોનમાં સપોર્ટ સાથે 22,400-22,500 સુધી સુધરી શકે તેવી શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જો નિફ્ટી ઝડપી 22,500…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21944- 21883 સપોર્ટ અને 22069- 22134 રેઝિસ્ટન્સ, સ્ટોક્સ ટૂ વોચઃ HCLટેક, એશિયન પેઇન્ટ

અમદાવાદ, 27 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી 27 માર્ચે નકારાત્મક નોંધ પર ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 44 પોઈન્ટના ઘટાડા સાથે ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે. IT, બેંક અને મીડિયા સેક્ટરમાં જોવા મળેલી વેચવાલી વચ્ચે બજારે ત્રણ દિવસની જીતની ગતિ તોડીને નિફ્ટી 22,000 આસપાસ બંધ રહ્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 361.64 પોઈન્ટ્સ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22353- 22524 રેઝિસ્ટન્સ અને 22253- 22169 સપોર્ટ લેવલ્સ

અમદાવાદ, 12 માર્ચઃ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી POSITIVE NOTE પર ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 26.50+નો સંકેત આપે છે. જે  ઈન્ડેક્સ માટે મજબૂત શરૂઆત સૂચવે છે. સોમવારે નિફ્ટી 22,350 ની નીચે નીચામાં સમાપ્ત થઈ. બંધ સમયે, સેન્સેક્સ 616.75 પોઈન્ટ અથવા 0.83 ટકા ઘટીને 73,502.64 પર અને નિફ્ટી 160.80 પોઈન્ટ અથવા 0.71 ટકા…

Read More

MARKET LENS: નિફ્ટી સપોર્ટ 22278-22200, રેઝિસ્ટન્સ 22426-22495, ઇન્ટ્રા-ડે વોચઃ પર્સિસ્ટન્સ, HDFC લાઇફ, ટાટા સ્ટીલ

અમદાવાદ, 6 માર્ચઃ ડાઉનવર્ડ બાયસ અને સાધારણ કરેક્શન સાથે નિફ્ટીએ એવરેજિસની લોઅર બેન્ડ ઉપર બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટમાં થોડું કરેક્શન આવકાર્ય છે. 20 દિવસીય એવરેજ 22025 પોઇન્ટની આસપાસ જોવા મળી રહી છે. ઉપરમાં 22550 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટી બની રહે તેવી સંભાવના છે. અવરલી ચાર્ટ ઉપર આરએસઆઇ એવરેજ લાઇનની નીચે છે….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22362-22319, રેઝિસ્ટન્સ 22445-22484, ઇન્ટ્રા-ડે વોચઃ TCS, BOB, ડિવિઝ લેબ્સ

અમદાવાદ, 5 માર્ચઃ ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટીના અંતે નિફ્ટીએ ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇની નીચે બંધ આપ્યું છે. માર્કેટ સેન્ટિમેન્ટ કોન્સોલિડેશનનું રહ્યું છે. જ્યારે માર્કેટ ટોન નવી ઊંચી સપાટી માટેનો રહ્યો છે. માર્કેટમાં જનરલ સેન્ટિમેન્ટમાં એવી ચર્ચા શરૂ થઇ ચૂકી છે કે, માર્કેટ ચૂંટણી પરીણામો સુધી તેજીની ધૂમ મચાવશે. પછી પ્રોફીટ બુકિંગ જોવા મળશે. સમયની રાહ જુઓ. ટેકનિકલી…

Read More

નિફ્ટી માટે સપોર્ટ 21875- 21768, રેઝિસ્ટન્સ 22075- 22168, ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ

અમદાવાદ, 1 માર્ચઃ નાણાકીય વર્ષ 2023-24નો આખરી મહિનો શરૂ થઇ રહ્યો છે. કંપનીઓના પરીણામો, ચૂંટણીની તારીખો, ચૂંટણી પરીણામો, આરબીઆઇની બેઠક સહિત સંખ્યાબંધ ઇકોનોમિક, પોલિટિકલ અને સેન્ટિમેન્ટલ બનાવો માર્કેટની ચાલ ઉપર અસર કરવા માટે સજ્જ બન્યા છે. ત્યારે રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સે પણ સાવધાનની કન્ડિશનમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટ્રેટેજી અપનાવવી પડશે. સપ્તાહ દરમિયાન…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 22117- 22035, રેસિસ્ટન્સ 22249- 22300, ઇન્ટ્રા-ડે વોચઃ COALINDIA, ઇન્ડસઇન્ડ બેન્ક, HUL

અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ ફરી એકવાર તેની ઓલટાઇમ હાઇ સપાટી નજીક લોઅર ટોપ બનાવ્યું છે. સાથે સાથે આગલાં દિવસનો લોસ પણ રિકવર કરી લીધો છે. આગામી થોડા દિવસો દરમિયાન 150 પોઇન્ટની વોલેટિલિટી સાથે માર્કેટ પ્લસ માઇનસ થવાની ધારણા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે. ડેઇલી ચાર્ટ ઉપર આરએસઆઇ પણ રિવર્સીંગ ડાઉનટ્રેન્ડનો સંકેત આપે…

Read More