જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓનું આજે લિસ્ટિંગ, જાણો શું કહે છે નિષ્ણાતો?

અમદાવાદ, તા. 28 ઓક્ટોબરઃ દેશનો સૌથી મોટો રૂ. 30200 કરોડનો જિયો પ્લેટફોર્મ્સનો આઈપીઓ ઈશ્યૂ આજે લિસ્ટેડ થવાનો છે. ગ્રે માર્કેટમાં ગઈકાલ સુધીમાં રૂ. 245-250ના ગ્રે પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જે શેર અંદાજે 20થી 35 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થવાનો અંદાજ આપે છે. જો કે, બજાર નિષ્ણાતો રોકાણકારોને જિયો પ્લેટફોર્મ્સના શેર લાંબાગાળાના સંપત્તિ સર્જનના ઉદ્દેશ સાથે હોલ્ડ…

Read More