રેનોએ તેની આઈકોનિક ડસ્ટર પુનઃ રજૂ કરી
અમદાવાદ, 29 જાન્યુઆરી: રેનો ઈન્ડિયાએ આજે નવી રેનો ડસ્ટર રજૂ કરી હતી. આ સાથે એ નામે પુનરાગમન કર્યું છે જેણે ભારતમાં મીડ-સાઇઝ SUV કેટેગરીને સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નવી રેનો ડસ્ટર તેની મજબૂત અને સાહસિક ઓળખ જાળવી રાખે છે, સાથે જ ભારતીય એસયુવી ખરીદદારો માટે મહત્વપૂર્ણ એવા ડિઝાઇન, પાવરટ્રેન ટેકનોલોજી, આરામ, સલામતી અને ઓનરશિપ…
