ગ્લોબલ ફાઈનાન્સ દ્વારા SBI 2025ની ‘વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યૂમર બેંક’ તરીકે પસંદગી પામી

19 જુલાઈ 2025: દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ને ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીન દ્વારા વર્ષ 2025 માટે ‘વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યૂમર બેંક’તરીકે પસંદ કરવામાં આવી છે. આ મૂલ્યાંકન મેગેઝીન દ્વારા કરવામાં આવેલા વ્યાપક સંશોધન અને વિશ્લેષણ પર આધારિત હતું જેમાં વિશ્વભરના કોર્પોરેટ ફાઈનાન્સ એક્ઝિક્યુટિવ્સ, વિશ્લેષકો અને બેંકર્સના અભિપ્રાયો પણ સામેલ હતાં. ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીન…

Read More

AGEL માં પ્રમોટર્સે હિસ્સો , રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત   

અમદાવાદ, 18 જુલાઈ: અદાણી ગ્રીન એનર્જી (AGEL) માં મજબૂત વિશ્વાસનો સંકેત આપતા એક પગલામાં પ્રમોટર એન્ટિટી આર્ડોર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગે વોરંટને ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા છે. જેનાથી રિન્યુએબલ એનર્જી ફ્લેગશિપમાં તેનો હિસ્સો 56% થી વધીને 62.5% થયો છે. 18 જુલાઈ, 2025 ના રોજ પૂર્ણ થયેલ રૂપાંતરમાં જાન્યુઆરી 2024 માં યુનિટ દીઠ રૂ. 1,480.75 ના ભાવે વોરંટ જારી…

Read More

POLYCAB પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક,એબિટા અને નફાકારકતા નોંધાવી

અમદાવાદ, 18 જુલાઈ: પોલીકેબ ઈન્ડિયા લિમિટેડે 30 જૂન, 2025ના રોજ પૂરા થતા પહેલા ત્રિમાસિક ગાળા માટે તેના પરિણામો આજે જાહેર કર્યા હતા. કંપનીની આવકો વાર્ષિક ધોરણે 26 ટકા વધીને રૂ. 59,060 મિલિયન રહી હતી. અમારા વાયર્સ એન્ડ કેબલ્સ (ડબ્લ્યુએન્ડસી) બિઝનેસમાં મજબૂત કામગીરી તથા અમારા ફાસ્ટ-મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (એફએમઈજી) બિઝનેસમાં તંદુરસ્ત વૃદ્ધિના પગલે મજબૂત વિકાસ જોવાયો…

Read More

BANDHAN BANK નો બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.88 લાખ કરોડ

અમદાવાદ,18 જુલાઇ: બંધન બેંકે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને લગભગ રૂ. 2.88 લાખ કરોડ થયો છે. બેંકનો કુલ ડિપોઝિટમાં રિટેઇલનો હિસ્સો હવે લગભગ 68 ટકા જેટલો છે. પ્રથમ ક્વાર્ટરમાં પ્રોત્સાહક વૃદ્ધિ ડિસ્ટ્રિબ્યુશનમાં વિસ્તરણ, બિઝનેસ કાર્યક્ષમતામાં સુધારો અને અનુકૂળ ઓપરેટિંગ માહોલને આભારી છે….

Read More

ગોદરેજ કેપિટલે અમદાવાદમાં બ્રાન્ચના પ્રારંભ સાથે ગુજરાતમાં કિફાયતી હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રે હાજરી વિસ્તારી

અમદાવાદ, 18 જુલાઇ: ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસીઝ આર્મ ગોદરેજ કેપિટલે તેના હેઠળની હાઉસિંગ ફાઇનાન્સ (કંપની) પેટાકંપનીઓ હેઠળ અમદાવાદમાં ઓઢવ ખાતે તેની પહેલી બ્રાન્ચનો શુભારંભ કર્યો છે. મહારાષ્ટ્રમાં વિરાર, પૂણે પીસીએમસી અને પનવેલમાં સફળ લોન્ચિંગ બાદ આ સાથે કંપનીએ ગુજરાતના ધમધમતા હાઉસિંગ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. ઓઢવ બ્રાન્ચ 30 વર્ષ સુધીની ફ્લેક્સિબલ મુદત સાથે પગારદાર…

Read More

રિલાયન્સ રિટેલે કેલ્વિનેટર હસ્તગત કરી

અમદાવાદ, 18 જુલાઈ:  રિલાયન્સ રિટેલે આજે કેલ્વિનેટરના સીમાચિન્હરૂપ હસ્તાંરણની જાહેરાત કરી છે. આ એક વ્યૂહાત્મક પગલું છે જે ભારતના ઝડપથી વિકસી રહેલા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલના પ્રભુત્વને નોંધપાત્ર રીતે સુદૃઢ બનાવશે. આ હસ્તાંતરણ સમગ્ર ભારતમાં ગ્રાહકોને અપ્રતિમ મૂલ્ય અને પસંદગી પૂરી પાડીને ભારતમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ ક્ષેત્રના ભવિષ્યને નવો આકાર આપવાની રિલાયન્સ રિટેલની અતૂટ પ્રતિબદ્ધતાનો પૂરાવો છે….

Read More

અદાણી ગ્રીન એનર્જીએ ભારતની ટોચની U30-લેડ કંપનીઓમાં સ્થાન મેળવ્યું

અમદાવાદ, 18 જુલાઈ:  અદાણી ગ્રીન એનર્જીને ફરી એકવાર પ્રતિષ્ઠિત બહુમાન મળ્યુ છે. વિખ્યાત હુરુન ઇન્ડિયા – એવેન્ડસ વેલ્થ અંડર 30 ઇન્ડિયા 2025 રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 30 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ દ્વારા સંચાલિત ભારતની ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. 30 વર્ષીય સાગર અદાણી દ્વારા સંચાલિત, રિન્યુએબલ એનર્જી જાયન્ટ ભારતના કોર્પોરેટ લેન્ડસ્કેપમાં સ્થાન…

Read More

Exporters can now hand-carry jewellery as GJEPC Initiated Facilitation Centre Opens at Mumbai Airport

18th July 2025: The Gem & Jewellery Export Promotion Council (GJEPC), in collaboration with Mumbai Customs, formally inaugurated the Jewellery Hand Carriage Facilitation Centre at Chhatrapati Shivaji Maharaj International Airport (CSMIA), Terminal 2, on 16th July 2025. The facilitation centre was inaugurated by Shri Surjit Bhujbal, Member Customs, CBIC, in the presence of Smt. Prachi…

Read More