ટાટા ન્યૂ HDFC BANK ક્રેડિટ કાર્ડ તેના કાર્ડધારકો માટે પર્ક તરીકે સ્પોટીફાય પ્રીમિયમ લઈ આવ્યું

અમદાવાદ, 16 જુલાઇઃ ટાટા ડિજિટલ એ તેના ટાટા ન્યુ એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડ (ન્યૂકાર્ડ) ધારકોને એક મૂલ્યવાન ઓફર આપવા સ્પોટીફાય સાથે ભાગીદારી કરી છે. આજથી, ન્યુકાર્ડ ધારકો ચાર મહિના સુધી સ્પોટીફાય પ્રીમિયમનું મફત સબ્સ્ક્રિપ્શનનો આનંદ માણી શકશે. જે અવરોધો વિના સંગીતની દુનિયા માણવાની મંજૂરી આપશે. આ ભાગીદારી તેના યુઝર્સ માટે એક વ્યાપક જીવનશૈલી લાઈફસ્ટાઈલ ઈકોસિસ્ટમ…

Read More

ZYDUS ને Celecoxib કેપ્સ્યુલ્સ 50 mg, 100 mg, 200 mg અને 400 mg માટે યુએસએફડીએની આખરી મંજૂરી મળી

અમદાવાદ,16 જુલાઇ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ ને Celecoxib કેપ્સ્યુલ્સ, 50 mg, 100 mg, 200 mg અને 400 mg (Capsules, 50 mg, 100 mg, 200 mg, and 400 mg) માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી આખરી મંજૂરી મળી ગઈ છે. Celecoxib એ નોનસ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ (NSAID) છે. તે શરીરમાં બળતરા અને દુઃખાવો કરતા હોર્મોન્સને…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી ગ્રુપમાં રૂ. 2,800 કરોડથી વધુનું રોકાણ કર્યું

અમદાવાદ, 16 જુલાઇઃ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં ચોખ્ખો રોકાણપ્રવાહ રૂ. 2,800 કરોડથી વધુનો હતો. ગ્રુપની આઠ જાહેર ટ્રેડેડ કંપનીઓમાંથી સાતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ ચોખ્ખા ખરીદદારો હતા. જેમાં ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો હતો, જે જૂથની સ્થિતિસ્થાપકતા માળખાગત વિકાસ માટે વ્યૂહાત્મકતામાં વધુ મજબૂત વિશ્વાસ દર્શાવે છે. જૂન મહિના દરમિયાન અદાણી પોર્ટ્સ અને SEZ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ ટોચના બે…

Read More

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનો પહેલા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 34.2 ટકા વધીને રૂ. 302 કરોડ થયો

અમદાવાદ, 16 જુલાઇઃ આઈસીઆઈઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળા માટે વાર્ષિક ધોરણે 34.2 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 302 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીએનબી) જે ભવિષ્યના નફાની હાલની વેલ્યુ દર્શાવે છે તે રૂ. 457 કરોડ રહી હતી જેમાં નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં વીએનબી માર્જિન 24.5 ટકા…

Read More

વનતારા અને ગુજરાત વન વિભાગ બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવ વૈવિધ્ય જાળવવામાં સહાયરૂપ

અમદાવાદ, 16 જુલાઇઃ ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની પહેલ ‘વનતારા’ના સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલ (સ્પોટેડ ડિયર)ને આયોજનબદ્ધ રીતે વસાવ્યા છે. આ સહયોગી પહેલનો ઉદ્દેશ્ય એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનોમાંના એક એવા બન્નીમાં જૈવવિવિધતાને…

Read More

અશોક લેલેન્ડે વ્હીકલ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સને મજબૂત કરવા તમિલનાડુ ગ્રામ બેંક સાથે ભાગીદારી કરી

અમદાવાદ,16 જુલાઇ,2025: અશોક લેલેન્ડે તમિલનાડુ ગ્રામ બેંક સાથે સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જે અંતર્ગત સમગ્ર તમિલનાડુમાં કમર્શિયલ વ્હીકલ ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ લોન વિકલ્પ પ્રદાન કરવા અને તેની પહોંચમાં વધારો કરવા માટે વ્યૂહાત્મક વ્હીકલ ફાઇનાન્સિંગ ભાગીદારી કરાઇ છે. તમિલનાડુ ગ્રામ બેંકની સમગ્ર તમિલનાડુમાં 676 બ્રાન્ચ છે. કૃષિ અને રિટેઇલ લોન ઉપરાંત બેંક પાસે…

Read More

ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે ‘ગેરંટેડ બચત પ્લાન’ લોંચ કર્યો, ભારત માટે સરળ અને શક્તિશાળી સોલ્યુશન

મુંબઇ,16 જુલાઇ,2025 : ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે આજે તેની નવી ફ્લેગશીપ ઓફરિંગ ભારતી એક્સા લાઇફ ગેરંટેડ બચત પ્લાન લોંચ કર્યાંની જાહેરાત કરી છે. આ પ્લાન મધ્યમ આવક ધરાવતા ભારતીયો માટે વિશેષરૂપે ડિઝાઇન કરાયો છે કે જેઓ તેમના પરિવારની સુરક્ષાની સાથે-સાથે બચત કરવા માટે એક સરળ છતાં વિશ્વસનીય ઉકેલ શોધી રહ્યા છે. ભારતી એક્સા લાઇફ ગેરંટેડ…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 25180, -85.0 points/ -0.34% (Adjusted)

MUMBAI, 16 JULY: Most Asian markets opened in the green zone despite subdued overnight closing from western peers. U.S. stock index futures extended resistive move following a negative session on Wall Street following mildly stronger-than-expected June inflation data and persistent concerns over President Donald Trump’s trade tariffs. Dow Future (US): 43980, -43.0 points/ -0.10% Nasdaq…

Read More