Stocks in News: MPHASIS, HCLTECH, HYUNDAI, MASTEK, TCS, PARASDEFENCE, PFC, NTPC, ICICIBNK, JETAIRWAYS, SBI

MUMBAI, 17 JUNE Mphasis: Company has entered into a strategic partnership with Sixfold to enhance insurance underwriting capabilities through the integration of Sixfold’s advanced AI platform. (Positive) HCL Tech: Europe’s E.ON partners with the company to accelerate product-based transformation. (Positive) Hyundai Motor: Company announced the successful commencement of Passenger Vehicle Engine production at its Talegaon…

Read More

HDB ફાઇનાન્શિયલ સર્વિસિસ જૂનના અંત સુધીમાં રૂ. 12,500 કરોડનો IPO લોન્ચ કરે તેવી શક્યતા

મુંબઇ, 16 જૂનઃ HDFC બેંકની પેટાકંપની HDB ફાઇનાન્શિયલ સર્વિસિસ જૂનના અંત સુધીમાં રૂ. 12,500 કરોડનો IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહી હોવાનું બજાર વર્તુળો જણાવે છે. કંપની દ્વારા UDRHP (અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) ફાઇલ કરવામાં આવ્યો છે અને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ થોડા દિવસોમાં સબમિટ કરવાની યોજના છે, ત્યારબાદ 24 જૂને એન્કર ભાગ રજૂ કરવામાં…

Read More

Arisinfra સોલ્યુશન્સનો IPO તા. 18 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 210-222

IPO ખૂલશે 18 જૂન IPO બંધ થશે 20 જૂન ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 210-222 ઇશ્યૂ સાઇઝ રૂ. 499.60 કરોડ ઇશ્યૂ સાઇઝ 2.25 કરોડ શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ લોટ સાઇઝ 67 શેર્સ અમદાવાદ, 16 જૂનઃ Arisinfra સોલ્યુશન્સ શેરદીઠ રૂ. 2ની મૂળકિંમત અને રૂ. 210-222ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 2.25 કરોડ શેર્સના ફ્રેશ IPO સાથે તા. 18 જૂનના…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 24778, +51.0 points/ +0.21% (Adjusted)

MUMBAI, 16 JUNE: Asian equity markets opened with a flat note while major focus of the market expected to remain on the geo political tensions and energy prices. U.S. stock index futures are trading with the flat note, attempting to hold ground despite a heightened military conflict between Israel and Iran rattled Wall Street last…

Read More

ટાટા પાવરની TP સોલરએ તમિળનાડુ પ્લાન્ટ ખાતે 4 ગિગાવોટ સોલર મોડ્યુલ ઉત્પાદનનો આંક વટાવ્યો

નવી દિલ્હી, 14 જૂનઃ ટાટા પાવર કંપની લિમિટેડ (ટાટા પાવર)ની ઉત્પાદન કરતી કંપની અને ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઈએલ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટીપી સોલર લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે તેણે તેના તમિળનાડુ પ્લાન્ટ ખાતે 4 ગિગાવોટ સોલર મોડ્યુલ ઉત્પાદનનો આંક વટાવ્યો છે. આ પ્લાન્ટે 31 મે, 2025 સુધીમાં કુલ મળીને 4,049 મેગાવોટ સોલર…

Read More

દાવાઓની છેતરપિંડી સામે ICICI લોમ્બાર્ડની Aelius દ્વારા ક્લિઅરસ્પીડ સાથે ભાગીદારી

મુંબઈ, તા. 14 જૂન: સામાન્ય વીમા કંપની ICICI લોમ્બાર્ડે વૉઇસ-આધારિત જોખમ મૂલ્યાંકન ટેકનોલોજીમાં ક્લિઅરસ્પીડ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. ચેનલ પાર્ટનર Aelius દ્વારા આપવામાં આવેલ આ સોલ્યુશનનો હેતુ ભારતમાં વીમાના દાવાઓમાં થતી છેતરપિંડીના જોખમને ઉકેલવાનો છે. ક્લિઅરસ્પીડ અને ICICI લોમ્બાર્ડ દ્વારા મોટર ચોરીના દાવાઓ પર જોખમ વ્યવસ્થાપનના ઉકેલને સફળતાપૂર્વક પાયલોટ કરવામાં આવ્યું હતું. ભારતીય બજારમાં…

Read More

જના SF બેંકે યુનિવર્સલ બેંકિંગ લાઇસન્સ માટે અરજી કરી

બેંગાલુરુ, 13 જૂન: જના સ્મોલ ફાઇનાન્સ બેંક (જના SFB) એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં એક ઔપચારિક અરજી કરીને યુનિવર્સલ બેંકમાં પરિવર્તિત થવા માટેની મંજૂરી માંગી છે. જના સ્મોલ ફાઇનાન્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અજય કંવલે જણાવ્યું હતું કેયુનિવર્સલ બેંક બનવાથી અમે વ્યાપક શ્રેણીની સેવાઓ પૂરી પાડી શકીશું અને ઊભરતા તથા આત્મનિર્ભર ભારતની અગ્રણી…

Read More