NSE અને ગોવા સરકારે BFSI સેક્ટરમાં સ્ટુડન્ટ સ્કીલિંગ પ્રોગ્રામ લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યા
ગોવા, 4 MARCH: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને ગોવા સરકારે ગોવાના યુવાનોને બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને ઇન્શ્યોરન્સ (BFSI) સેક્ટરમાં ઉદ્યોગ સંબંધિત કુશળતાઓથી સજ્જ કરવાના ઉદ્દેશથી સ્ટુડન્ડ સ્કીલિંગ પ્રોગ્રામ લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યા છે. બંને એકમો વચ્ચે આ અંગે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે BFSI સેક્ટરમાં યુવા વર્ગના લોકોને ઉદ્યોગ…
