ભારતમાં ગ્લોબલ ઍજ્યુકેશનની તકો માટે UOW દ્વારા ‘ધી ઇનૉગરલ સ્કોલરશિપ’ ની જાહેરાત

રાષ્ટ્રીય, સપ્ટેમ્બર 18, 2024: UOW  એટલે કે યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ વિશ્વની ટોચની છ ટકા બિઝનેસ સ્કૂલોમાં સ્થાન ધરાવે છે અને એસોસિયેશન ટુ એડવાન્સ કોલેજિયેટ સ્કૂલ્સ ઓફ બિઝનેસ (AACSB) દ્વારા માન્ય છે.ભારતમાં ઍજ્યુકેશનનો બેઝ બનાવવા માટેની પ્રારંભિક ઉચ્ચ ક્રમની ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ પૈકીની એક ધ યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ-ઇન્ડિયા (UOW ઇન્ડિયા) દ્વારા આગામી નવેમ્બરમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આજે…

Read More

ટોરેન્ટ પાવર પંપને હાઇડ્રો સ્ટોરેજ માટે MSEDCL લેટર ઑફ ઇન્ટેન્ટ મળ્યો

ટોરેન્ટ પાવર લિમિટેડે તેને પંપ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટે 1,500 MW/ 12,000 MWh ઊર્જા સંગ્રહ ક્ષમતાની પ્રાપ્તિ માટે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી લેટર ઑફ ઇન્ટેન્ટ (LOI) મળ્યો છે. MSEDCL 40 વર્ષના સમયગાળા માટે પંપ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટમાંથી 1,500 મેગાવોટની ઊર્જા સંગ્રહ ક્ષમતા પ્રાપ્ત કરશે. પંપ હાઇડ્રો એનર્જી સ્ટોરેજ ફેસિલિટી એગ્રીમેન્ટ (PHESFA)…

Read More

ICICI બેંકનું MCAP પ્રથમવાર રૂ. 9 લાખ કરોડ ક્રોસ થયું

મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ ICICI બેંક લિમિટેડ શેરમાં  કેલેન્ડર વર્ષ 2024માં અત્યાર સુધીમાં 30 ટકાથી વધુ તેજી આવ્યા પછી 18 સપ્ટેમ્બરે પ્રથમ વખત રૂ. 9 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન પાર કરનાર ચોથી ભારતીય કંપની બની છે. શેરે 18 સપ્ટેમ્બરે BSE પર રૂ. 1,295ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉના બંધ કરતાં 2 ટકા વધીને રૂ….

Read More

મહિન્દ્રાએ ઓલ-ન્યુ વીરો લોન્ચ કર્યું

પૂણે, 18 સપ્ટેમ્બર, 2024: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ભારતમાં યુટિલિટી વ્હિકલનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની અને 3.5tથી નીચેના LCVના અગ્રણી ઉત્પાદક આજે ₹ 7.99 લાખથી શરૂ થતા મહિન્દ્રા વીરોની જાહેરાત કરી છે. 3.5 ટનથી નીચેના એલસીવીને અલગ મુકામ પર લઈ જવા તૈયાર થયેલું વીરો શ્રેણીમાં શ્રેષ્ઠ માઇલેજ સાથે બચત કરી આપે છે, સુદૃઢ એન્જીનના વિકલ્પો સાથે…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GSECLના 15 MWના સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું

AHMEDABAD, 18 SEPTEMBER: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમવારે મોરબી જિલ્લાના વિઠ્ઠલપર ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના 15 MWના ગ્રીન-કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ધાટન કર્યું. પ્લાન્ટની ડિઝાઇન, EPC અને કમિશનિંગ પ્રોઝીલ ઇન્ફ્રા રિન્યુએબલ દ્વારા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો…

Read More

ઝાયડસ લાઇફસાયન્સ બોર્ડે રૂ. 84 કરોડમાં સ્ટર્લિંગ બાયોટેકના API બિઝનેસના સંપાદનને મંજૂરી આપી

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ સ્ટર્લિંગ બાયોટેકના API બિઝનેસને રૂ. 84 કરોડમાં હસ્તગત કરવા માટે બોર્ડની મંજૂરી મળી ગઇ છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી તેમની મીટિંગમાં SBLના API વ્યવસાયને ખરીદવા માટે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ (BTA)ને મંજૂરી આપી હતી અને જવાબદારીઓ, રોકડ-મુક્ત અને ઋણ-મુક્ત ધોરણે રૂ. 840 મિઓ (રૂપિયા આઠસો ચાલીસ મિલિયન માત્ર) ની…

Read More

સેલવિને UAEની Secorbit FZCO સાથે 2 મિલિયન ડોલરનો MOU કર્યો

અમદાવાદ, 17 સપ્ટેમ્બર: સેલવિન ટ્રેડર્સ લિમિટેડ અને Secorbit FZCO, UAE એ બ્લોકચેઇન-આધારિત ટોકનાઇઝેશન પ્લેટફોર્મ વિકસાવવા માટે 2 મિલિયન ડોલરના પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યો છે. પ્લેટફોર્મ હાલની ફાઇનાન્શિયલ અને બ્લોકચેઇન ઇકોસિસ્ટમ્સ સાથે સ્કેલેબિલિટી, સિક્યોરિટી અને સરળ ઇન્ટિગ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને, ઇક્વિટી, બોન્ડ્સ અને રિયલ-વર્લ્ડ એસેટ્સના ટોકનાઇઝેશનને સક્ષમ કરશે. સેલવિન ટ્રેડર્સ લિમિટેડ આગામી 24 મહિનામાં એક…

Read More

HDFC બેંકનો વર્ષ 2025 સુધીમાં 5 લાખ સીમાંત ખેડૂતોની આવક વધારવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બરઃ HDFC બેંકે તેની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી પહેલ ‘પરિવર્તન’ના ભાગરૂપે વર્ષ 2025 સુધીમાં વાર્ષિક રૂ. 60,000થી પણ ઓછી આવક કમાતા 5 લાખ સીમાંત ખેડૂતોની આવકને વધારવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ‘પરિવર્તન’ પહેલના 10 વર્ષની ઉજવણી નિમિત્તે બેંકે આ જાહેરાત કરી હતી, જે પહેલેથી જ સમગ્ર ભારતના 10 કરોડ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન…

Read More