NSEએ SME IPO પર 90% પ્રાઇસ કંટ્રોલ કૅપ લાદી

મુંબઇ, 4 જુલાઇઃ SME પ્લેટફોર્મ પર SME IPOની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ્સ (IPO) માટે ખાસ પ્રી-ઓપન સત્ર દરમિયાન એક્સચેન્જોમાં ઓપનિંગ પ્રાઇસ ડિસ્કવરી અને સંતુલન કિંમતને પ્રમાણિત કરવા માટે, ઇશ્યૂ કિંમત પર 90% સુધી એકંદર કેપિંગ મૂકવાનો નિર્ણય NSE એ લીધો હોવાનું પરિપત્રમાં જણાવ્યું છે. શેરબજારમાં “ફરોથ” બિલ્ડ-અપ એ એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે કે જ્યાં અસ્કયામતોના…

Read More

BUDGET2024: પગારદાર માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધીને રૂ. 1 લાખ થઈ શકે

નવી દિલ્હી, 4 જુલાઇઃ Union બજેટ 2024 અપેક્ષાઓ અનુસાર સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવાનું છે અને તે 9 ઓગસ્ટ, 2024 સુધી ચાલનાર કેન્દ્રીય બજેટની રજૂઆત સાથે સુસંગત રહેશે. સ્ટાન્ડર્ડ ડિડક્શનઃ બજેટમાં એવી આશા સેવાય છે કે, પગારદાર કરદાતાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધી રૂ. 1 લાખ થઇ શકે છે. તે ઉપરાંત વિવિધ સેક્ટર્સમાંથી પણ…

Read More

BUDGET 2024: રિયલ એસ્ટેટની ઉદ્યોગના દરજ્જા માટે ડિમાન્ડ, હોમ લોન પર વધુ ડિસ્કાઉન્ટની માંગ

નવી દિલ્હી, 4 જુલાઇઃ  રિયલ એસ્ટેટ સેક્ટરની ખાસ્સા લાંબા સમયની ડિમાન્ડ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં પૂર્ણ થવાનો આશાવાદ ઉદ્યોગ સેવી રહ્યો છે. સંસદનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. હવે દરેક લોકો બજેટ સત્રની રાહ જોઈ રહ્યા છે, એવી આશા છે કે બજેટ 22 જુલાઈએ રજૂ થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં…

Read More

MCX: સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં સાંકડી વધઘટ

મુંબઈ, 4 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.4,988.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,392.51 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.3595.32 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,412ના ભાવે ખૂલી,…

Read More

Emcure ફાર્માએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં

અમદાવાદ, 3 જુલાઇઃ Emcure ફાર્માસ્યુટિકલ્સે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 583 કરોડ એકત્ર કર્યાં છે. એન્કર બુકમાં એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એમએફ, એસબીઆઇ એમએફ, નિપ્પોન ઇન્ડિયા એમએફ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, ગોલ્ડમેન સૅશ એસેટ મેનેજમેન્ટ, નોમુરા, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની સામેલ છે. ફાર્મા કંપનીએ 48…

Read More

જૂનમાં PSU બેન્ક સિવાય તમામ ઇન્ડેક્સ સુધર્યા

અમદાવાદ, 3 જુલાઇઃ નિફ્ટી જૂન’24માં 24k ઉપર 24,011 પર +6.6%  MoM સુધારા સાથે સમાપ્ત થતાં પહેલાં 24,174ની નવી ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. જૂન’24માં મિડકેપ્સ અને સ્મોલકેપ્સે અનુક્રમે 1.2% અને 3.1%ની વૃદ્ધિ દ્વારા લાર્જકેપ્સને પાછળ રાખી દીધા હતા. તેવી જ રીતે, CY24YTD માં, મિડકેપ્સ અને સ્મોલકેપ્સે લાર્જકેપ કરતાં વધુ પ્રદર્શન કર્યું છે અને અનુક્રમે 20.7% અને…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.275 અને ચાંદીમાં રૂ.678નો સુધારો

મુંબઈ, 3 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.7,388.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.2,544.54 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 4841.38 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,713ના ભાવે…

Read More

NEWS FLASH: SENSEX CROSSES 80000 MARK

મુંબઇ, 3 જુલાઇઃ સેન્સેક્સ 3 જુલાઈના રોજ 80,000ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ તાજેતરના 10,000-પોઇન્ટની વૃદ્ધિ માટે માત્ર 138 ટ્રેડિંગ સેશન લીધા. જે અત્યાર સુધીની સૌથી ઝડપી વૃદ્ધિ છે. અગાઉ 11 ડિસેમ્બર 2023ના રોજ સેન્સેક્સ 70,000ને પાર કરી ગયો હતો. 10,000 થી 40,000 સુધી પહોંચવામાં 19 વર્ષ લાગ્યા, પરંતુ 40,000 થી 80,000 સુધીની સફર…

Read More