Hindustan Zinc Q4 results: ચોખ્ખો નફો 21% ઘટી રૂ.2038 કરોડ

અમદાવાદ, 20 એપ્રિલઃ વેદાંતા ગ્રૂપની ફર્મ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ (HZL) એ તેના ચોથા ત્રિમાસિક ગાળાના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 21 ટકાના ઘટાડા સાથે રૂ. 2038 કરોડ નોંધાવ્યો હતો. કંપનીએ અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,583 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ક્રમિક ધોરણે, ચોખ્ખો નફો Q3માં રૂ. 2,028 કરોડથી 0.5% વધ્યો છે. રિપોર્ટિંગ ક્વાર્ટરમાં કામગીરીમાંથી…

Read More

HDFC Bank Q4 Results: નફો વધી રૂ.16511 કરોડ, NII રૂ.29007 કરોડ, રૂ.19.5 ડિવિડન્ડ

અમદાવાદ, 20 એપ્રિલઃ HDFC બેન્કે 20 એપ્રિલે નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રૂ. 16,511 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે અગાઉના ક્વાર્ટરમાં રૂ. 16,373 કરોડની સરખામણીમાં 0.84 ટકાનો ઉછાળો દર્શાવે છે. ચોખ્ખો નફો લગભગ રૂ. 16,576 કરોડના બજાર અંદાજને અનુરૂપ છે. વર્ષ દરમિયાન પિતૃ એન્ટિટી HDFC લિમિટેડ સાથે મર્જરને કારણે બેંકના વર્ષ-દર-વર્ષના નાણાકીય પરિણામો તુલનાત્મક…

Read More

WIPRO Q4 RESULTS: ચોખ્ખો નફો 8% ઘટીને રૂ. 2,835 કરોડ

અમદાવાદ, 20 એપ્રિલઃ વિપ્રો લિમિટેડે ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 8 ટકા ઘટીને રૂ. 2,835 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 3,074.5 કરોડનો નફો નોંધાવ્યો હતો. આવક ઘટીને રૂ. 22,208.3 કરોડ થઈ હતી. જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 23,190.3 કરોડની હતી. જોકે, વિપ્રોએ અનુક્રમે રૂ. 22,117 કરોડના રૂ. 2,748 કરોડના બોટમલાઈન…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.220નો સુધારો

મુંબઈ, 19 અમદાવાદઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.69,924.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,456.93 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 55444.88 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,718ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,898 અને…

Read More

AHMEDABAD Gold Prices: સોના-ચાંદીમાં સતત બીજા દિવસે ભાવો સ્થિર

અમદાવાદના હાજર ભાવ ચાંદી ચોરસા 82000- 84000 ચાંદી રૂપું 81800- 83800 સિક્કા જૂના 750- 1000 999 સોનું 75000- 76000 995 સોનું 74800- 74800 હોલમાર્ક 74480 (19-4-24) અમદાવાદ, 19 એપ્રિલઃ ઇઝરાયેલ- ઇરાન વચ્ચેની તણાવની સ્થિતિ હળવી થઇ જવાના પગલે વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં વૃદ્ધિ નોંધાઈ હોવા છતાં સ્થાનિક બજારોમાં ભાવ સ્થિર રહ્યા છે. અતિશય ઊંચા ભાવના…

Read More

JNK ઈન્ડિયાનો IPO 23 એપ્રિલે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.375-415

IPO ખૂલશે 23 એપ્રિલ IPO બંધ થશે 25 એપ્રિલ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.375-415 લોટ 36 શેર્સ ઇશઅયૂ સાઇઝ 16,015,988 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹649.47 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN RATING 8/10 અમદાવાદ, 19 એપ્રિલ:  તેલ અને ગેસ રિફાઈનરીઓ, પેટ્રોકેમિકલ અને ખાતર ઉદ્યોગોમાં વપરાતા પ્રોસેસ-ફાયર હીટર, રિફોર્મર્સ અને ક્રેકીંગ ફર્નેસ (“હીટિંગ ઈક્વિપમેન્ટ”)ના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી કંપની…

Read More

સેન્સેક્સમાં નોંધાયેલી 1346 ઇન્ટ્રા-ડે વોલેટિલિટી, નિફ્ટી 22100 ક્રોસ થયો

DETAILS OPEN LOW HIGH LAST SENSEX 71999 71816 73162 73015* **DIFF. -490 -673 +673 +526 *(બપોરે 2.35 કલાકની સ્થિતિ અનુસાર, આગલાં બંધની સરખામણીમાં) અમદાવાદ, 19 એપ્રિલ, બપોરે 2.25 કલાક) ઇઝરાયેલ અને ઇરાન બન્નેએ ઇઝરાયેલના ઇરાન ઉપરના હુમલા અંગે રદિયો આપવાના પગલે ભારતીય શેરબજારોમાં ફરી પાછી તેજીની ભરતી જોવા મળી હતી. તેના કારણે એક તબક્કે ગુરુવારના…

Read More