Tag: review
ખેડૂતોની જરૂરિયાતોના ઉકેલ માટે કિસાન ગેટવે એપનું લોન્ચિંગ
અમદાવાદ, 9 ફેબ્રુઆરી: વર્તમાન સમયમાં મોબાઈલ એપ્લીકેશન અને ઓનલાઈન પ્લેટફોર્મ ખેતી અને પશુપાલનને લગતા અનેક પડકારોને પહોચી વળવાની અપાર ક્ષમતા ધરાવતાં ખેડૂતો માટે ઉપયોગી ડિજિટલ એપ કિસાન ગેટવે એપ લોન્ચ કરવામાં આવી છે. જે ખેડૂતોને ટેક્નોલોજી આધારિત એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. આ મોબાઇલ એપ્લિકેશન ગુજરાતમાં લોન્ચ કરતાં કિસાન ગેટવે…
રાજકીય જાહેર વ્યક્તિઓ ઉપર Paytmની દેખરેખની ખામીના કારણે RBIએ પગલું ભરવું પડ્યું
RBI ના પેટીએમ પેમેન્ટ બેંકની જોખમ વ્યવસ્થાપન પ્રણાલીના ઓડિટમાં રાજકીય રીતે જાહેર વ્યક્તિઓ (PEPs)ને ઓનબોર્ડ કરતી વખતે યોગ્ય ચકાસણીના સંચાલનમાં ઘણી ખામીઓ જોવા મળી હતી અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ પેટીએમ પેમેન્ટ્સ બેંકની આંતરિક જોખમ વ્યવસ્થાપનમાં ખામીઓ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વારંવારની ચેતવણીઓ છતાં સુધારા કરવામાં વારંવાર નિષ્ફળતા, ખાસ કરીને રાજકીય રીતે ખુલ્લી વ્યક્તિઓ (PEPs) ને…
Fund Houses Recommendations: GRASIM, PAGEIND, ZOMATO, CUMMINS, UBL, LUPIN
અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ ગુરુવારે માર્કેટમાં જોવાયેલા 700+ પોઇન્ટના કડાકા-ભડાકા બાદ રોકાણકારો ફરી દહેશતમાં છે કે, નિફ્ટી મહત્વની ટેકનિકલી ટેકાની સપાટી 21700 પોઇન્ટ જાળવવામાં સફળ રહેશે કે કેમ, પરંતુ માર્કેટ નિષ્ણાતો, બજાર પંડિતો અને ટેકનિકલ નિષ્ણાતો ઉપરાંત અગ્રણી બ્રોકરેજ- ફંડ હાઉસિસ સ્ટોક સ્પેસિફિક એપ્રોચની તરફેણ કરી રહ્યા છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે સજેસ્ટ કરાયેલી પસંદગીની સ્ક્રીપ્સમાં લેણ/વેચાણ/…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21700ની સપાટી કરો યા મરો, સપોર્ટ 21585- 21452, રેઝિસ્ટન્સ 21931- 22144
અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ હવામાનની આગાહી હવે પરફેક્ટ કરવાનું સહેલું બન્યું છે. પરંતુ ઇકોનોમિ, પોલિટિક્સ, સેન્ટિમેન્ટ અને સંખ્યાબંધ પરીબળો વચ્ચે શેરબજારો તેમજ સ્ટોક સ્પેસિફિક ચાલની આગાહી કરવાનું એટલુંજ મુશ્કેલ છે. ગુરુવારે માર્કેટમાં હેવોક સાથે આરબીઆઇની ફ્લેટ નિતીને જવાબદાર ગણીને મંદીવાળાઓએ ભારે વેચવાલીનુ પ્રેશર ઊભું કર્યું છે. શુક્રવારે પ્રિ-ઓપનિંગ માટે ગીફ્ટ નિફટીના સંકેતો પણ નેગેટિવ છે. આ…
Stocks in News: કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા Q3/2024 માટેના પરીણામો સંક્ષિપ્તમાં
અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ Q3/2024 માટેના પરીણામોની મોસમ પૂર બહારમાં ખીલી છે. સંખ્યાબંધ કંપનીઓના પરીણામો ધાર્યા કરતાં સારાં આવ્યા છે. તો કેટલીક કંપનીઓના પરીણામો ધારણાથી વિપરીત પણ આવ્યા છે. રોકાણકારોના અભ્યાસ માટે અત્રે વિગતો રજૂ કરીએ છીએ. BHEL: કંપનીને હરિયાણા પાવર જનરેશન તરફથી ₹5,500 કરોડનો ઓર્ડર મળ્યો (પોઝિટિવ) IRCTC: કંપનીએ ઉત્તરાખંડમાં પ્રવાસી ટ્રેનો ચલાવવા માટે ઉત્તરાખંડ…
વેજલપુર સ્ટાર્ટ-અપ ફેસ્ટીવલમાં AVMAની પ્રતિભાઓ ઝળકી!
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ અમદાવાદના વેજલપુરમાં વેજલપુર મતવિસ્તારના યુવા ધારાસભ્ય અમિત ઠાકરના નેતૃત્વ હેઠળ આયોજીત વેજલપુર સ્ટાર્ટ-અપ ફેસ્ટીવલ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન સહિત મહાનુભાવોએ સ્ટાર્ટઅપ આઈડિયાઝના પ્રદર્શનને નિહાળ્યું હતું. યુવાનો રોજગારવાંછુ નહીં પરંતુ રોજગારી આપતા થાય તેવા ઉમદા હેતુથી ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વોકલ ફોર લોકલની મુહિમ સાથે નવા સ્ટાર્ટઅપ્સથી સ્થાનિક યુવાધન ઈનોવેટીવ આઈડિયા…
2024માં લિસ્ટેડ 5માંથી 4 મેઇનબોર્ડ IPOમાં પોઝિટિવ રિટર્ન
મેઇનબોર્ડ લિસ્ટેડ આઇપીઓ એટ એ ગ્લાન્સ Company Listed IssuePrice Current Profit/ Loss BLSE-Services Feb6 135 363.2 169.04% NovaAgriTech Jan31 41 74.74 82.29% EPACKDurable Jan30 230 195.65 -14.93% MediAssistHealthcare 23Jan 418 527.35 26.16% JyotiCNC Jan16 331 570.2 72.27% (તા. 7 ફેબ્રુઆરીના બંધ ભાવની સ્થિતિ અનુસાર) અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ સેકન્ડરી માર્કેટમાં ચાલી રહેલી ધૂમ તેજીની સાથે સાથે…
