Fund Houses Recommendations: TATATECH, ICICILOMBARD, ADANIENT, KAJARIACERAMIC, HCLTECH, COFORGE, MCX

અમદાવાદ, 1 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તથા ન્યૂઝ આધારીત ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટેની સલાહ આપવામાં આવી છે. તે અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. BofA on Tata Tech: Upgrade to Buy on Companytarget price at Rs 1250 (Positive) Investec on Muthoot Fin: Maintain Buy on Companytarget price…

Read More

Stocks in News: TORRENTPOWER, RVNL, HAL, LEMONTREE, GRSE, INFOSYS, SUNTV

અમદાવાદ, 1 એપ્રિલ કેનેરા બેંક: કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની (CRAMC) માં IPO દ્વારા 13% હિસ્સો ઘટાડવા દરખાસ્ત (પોઝિટિવ) EIH: કંપની દક્ષિણ ગોવાના કેવેલોસિમ બીચ પર ઓબેરોય લક્ઝરી રિસોર્ટના બાંધકામ પર ₹421 કરોડનું રોકાણ કરશે (પોઝિટિવ) ટોરેન્ટ પાવર: કંપનીને ટોરેન્ટ પાવર લિમિટેડ-ડિસ્ટ્રિબ્યુશન યુનિટ તરફથી 150 મેગાવોટ ગ્રીડ-કનેક્ટેડ વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સની સ્થાપના માટે એવોર્ડ પત્ર…

Read More

માર્કેટ વોચઃ નવા નાણાકીય વર્ષનો તેજીમય ટોને પ્રારંભ થવાનો આશાવાદ, નિફ્ટી માટે 22155- 21983 સપોર્ટ અને 22507- 22688 રેઝિસ્ટન્સ લેવલ્સ

અમદાવાદ, 1 એપ્રિલઃ નવા નાણાકીય વર્ષનો પ્રારંભ સેન્સેક્સ અને નિફ્ટીમાં પોઝિટિવ નોટ સાથે થવાનો આશાવાદ સેવાય છે.  1 કારણ કે GIFT નિફ્ટી 63.50 પોઈન્ટના સુધારા સાથે ઈન્ડેક્સ માટે ઊંચી શરૂઆત સૂચવે છે. FY24 ના છેલ્લા દિવસે બજારે નક્કર વધારો નોંધાવ્યો હતો અને 28 માર્ચ (F&O સમાપ્તિ દિવસ)ના રોજ સળંગ બીજા સત્રમાં તેજીનો ટોન દર્શાવ્યો હતો….

Read More

વેદાંતાનું દેવું ડિમર્જ કંપનીઓમાં સંપત્તિના ગુણોત્તરમાં ફાળવવામાં આવશે

મુંબઇ, 29 માર્ચઃ માઈનિંગ કંપની વેદાંતા તેના એલ્યુમિનિયમ સહિત મુખ્ય વ્યવસાયોના ડિમર્જર પ્રક્રિયા માટે આગળ વધી રહી છે. જેને અલગ લિસ્ટેડ કંપનીઓ તરીકે જાહેર કરી ગ્રુપનું દેવુ ડિમર્જ કંપનીઓની સંપત્તિના ગુણોત્તરમાં ફાળવવામાં આવશે તેવું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. વેદાંતા આ મામલે તેના લેણદારો સાથે જોડાણના એડવાન્સ તબક્કામાં છે, અને પ્રક્રિયા સરળતાથી આગળ વધી રહી હોવાનું…

Read More

MCX WEEKLY REVIEW: કોટન-ખાંડીના ભાવમાં રૂ.360ની વૃદ્ધિ

મુંબઈ, 29 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22થી 27 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 30,75,510 સોદાઓમાં કુલ રૂ.3,44,155.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.61,134.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 282957.99 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 4,33,113 સોદાઓમાં રૂ.46,780.57 કરોડનાં કામકાજ થયાં…

Read More

નિફ્ટી FY25માં ઉપરમાં 25500 અને  નીચામાં 19,500-20000ની આગાહીઃ FY25 માટે કયા શેર્સ- સેક્ટર્સમાં કરશો રોકાણ

2024: સ્મોલ-, મિડ-કેપ્સ FY24 માર્કેટ રેલીમાં આગળ નીકળ્યા, 2025: લાર્જકેપ છવાયેલા રહેશે બીએસઇ ઇન્ડાઇસિસની છેલ્લા એક વર્ષની સ્થિતિ INDISES MARCH23 MARCH24 SENSEX 58991.52 73,651.35 MIDCAP 24,065.59 39,079.54 SMALLCAP 26,957.01 43,026.00 AUTO 28,246.92 48,563.59 BANKEX 46,031.95 53,515.19 CAPITAL GOODS 34,369.70 60,018.27 CONSUMER DURA. 37,628.54 51,759.38 FMCG 16,487.02 19,318.40 FINANCE 8,424.49 10,315.35 HEALTHCARE 21,883.50 34,643.88 IT 21,883.50…

Read More

અડધાથી વધુ ઈક્વિટી લાર્જ-કેપ ફંડોએ વર્ષ 2023માં બેંચમાર્ક કરતાં નબળુ પર્ફોમન્સ નોંધાવ્યું

મુંબઈ, 28 માર્ચ: અડધાથી પણ વધારે ભારતીય ઈક્વિટી લાર્જ-કેપ ફંડ બેંચમાર્કને બીટ કરવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 52 ટકા એક્ટિવ મેનેજ્ડ ફંડએ એસએન્ડપી બીએસઈ 100 સામે અપેક્ષાથી નબળુ પર્ફોમન્સ કર્યું છે, ફક્ત 30 ટકા ભારતીય ઈએલએસએસ ફંડ દ્વારા તેમના બેંચમાર્કની તુલનામાં નબળુ પર્ફોમન્સ રજૂ કર્યું છે તથા એસએન્ડપી બીએસઈ 200 એ એકમાત્ર કેટેગરી છે કે…

Read More

STOCKS IN NEWS: DR.REDDY, BHEL, PCBL, INFOSYS, TATA ELEXI, REC, DLF, ADANIPOWER

અમદાવાદ, 28 માર્ચ Cyient: કંપનીએ D328eco એરક્રાફ્ટના પાછળના ફ્યુઝલેજ વિભાગને ડિઝાઇન કરવા માટે ડ્યુશ એરક્રાફ્ટ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) ડૉ રેડ્ડીઝ: ભારતમાં સનોફી હેલ્થકેરની વેક્સીન બ્રાન્ડને પ્રમોટ કરવા અને તેનું વિતરણ કરવા કંપનીએ સનોફી હેલ્થકેર ઇન્ડિયા સાથે વિશિષ્ટ વિતરણ કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) વેલસ્પન કોર્પ: કંપનીનું એકમ એમએફજી એકમો સ્થાપવા માટે ₹2,355…

Read More