મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટી લિમિટેડની નવી ઈ-ઓટો મહિન્દ્રા ઉડો લોન્ચ કરી
અમદાવાદ,16 ફેબ્રુઆરી: લાસ્ટ માઇલ મોબિલિટી લિમિટેડ (MLMML)એ આજે તેની સૌથી અદ્યતન ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર મહિન્દ્રા ઉડો લોન્ચ કરી છે. જે લાસ્ટ માઈલ પરિવહનના નવા યુગને વ્યાખ્યાયિત કરે છે. વિમાનમાંથી પ્રેરિત ડિઝાઈન સાથે સજ્જ ઉડો ઓટો રિક્ષાને ઓટોપ્લેન તરીકે કલ્પના કરવા સક્ષમ બનાવે છે. લાસ્ટ માઈલ મોબિલિટીમાં તેની ડિઝાઈન, પર્ફોર્મન્સ, અને સુલભતા એક બોલ્ડ પગલું છે. હિન્દી…
