Commodity daily review ક્રૂડ વાયદાના ભાવમાં રૂ.149નો ઘટાડો
સોના-ચાંદી વાયદામાં નરમાઈનો માહોલ કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલમાં મામૂલી ઘટાડો એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 1,66,553 સોદાઓમાં કુલ રૂ.13,555.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 125 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 112 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 148 પોઈન્ટની મૂવમેન્ટ…
