ગુજરાતી મહિલા ઉદ્યોગ સાહસિકોએ કમાણીને બદલે સમાજમાં પરિવર્તન પર ફોકસ કર્યું

રૂઢિગત ખોટી માન્યતાઓને દૂર કરવા પહેલ કરી, 25 લાખથી 2 કરોડ સુધીનું ટર્નઓવર જે જમાનામાં આંત્રપ્રિન્યોર્સ કે સ્ટાર્ટઅપ્સને કોઈ મહત્વ કે પ્રોત્સાહનો મળતા ન હતાં તેવા કપરાં સમયમાં નાના ગૃહ ઉદ્યોગથી માંડી દેશની ટોચની કંપની બનાવવામાં ગુજરાતીઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેમાં ગુજરાતની મહિલાઓ પણ પાછી પડે તેમ નથી. વિશ્વભરમાં બ્રાન્ડ બની ચૂકેલા લિજ્જત પાપડ,…

Read More

વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલીઃ રોકાણ જૂન 2013ની સરખામણીથી પણ ઓછું થઇ ગયું

વિદેશી રોકાણકારોનું નેટ રોકાણ રૂ. 609362.19 કરોડના સ્તરે આવી ગયું છે સેન્સેક્સમાં ચેનલની અપર-લોઅર બાઉન્ડ્રીના લેવલો સોમવારે 56837-52496, મંગળવારે 56693-52351 બુધવારે 56548-52206, ગુરૂવારે 56403-52062 અને શુક્રવારે 56258-51917ની સપાટીએ હશે બેન્ક નિફ્ટીએ 36600 પોઇન્ટની મહત્વની સપાટી પણ તોડી ધારણા મુજબના 34200ના લેવલથી પણ નીચે જઇ શુક્રવારે 34094.10નું તળિયુ દેખાડી 34407.80 બંધ આપવા સાથે એક જ સપ્તાહમાં…

Read More

World Markets: રોકાણકારોની નજર યુક્રેનના સંઘર્ષ ઉપર, વોલ સ્ટ્રીટમાં વેચવાલીનું દબાણ

ડાઉજોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 0.68% ઘટીને 34,079.18 પોઈન્ટ બંધ S&P 500 0.72% ઘટીને 4,348.87 પર બંધ  નાસ્ડેક કમ્પોઝિટ 1.23% ઘટીને 13,548.0 યુક્રેનમાં વધતા તણાવ અને સંભવિત રશિયન આક્રમણની યુ.એસ.ની ચેતવણીએ રોકાણકારોને લાંબા સપ્તાહના અંત સુધી જોખમી અસ્કયામતો ડમ્પ કરવા માટે પ્રોત્સાહિત કર્યા પછી શુક્રવારે વોલ સ્ટ્રીટમાં ઘટાડો નોંધાયો હતો. એપલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિતના ઉચ્ચ વૃદ્ધિ…

Read More

Commodity daily review ક્રૂડ વાયદાના ભાવમાં રૂ.149નો ઘટાડો

સોના-ચાંદી વાયદામાં નરમાઈનો માહોલ  કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલમાં મામૂલી ઘટાડો એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 1,66,553 સોદાઓમાં કુલ રૂ.13,555.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 125 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 112 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 148 પોઈન્ટની મૂવમેન્ટ…

Read More

Stock Market Weekly Review સળંગ 3 દિવસની વોલેટિલિટીથી સામાન્ય રોકાણકારોમાં ગભરાટ

નિફ્ટી માટે 17200 મહત્વની ટેકાની સપાટી સોમવાર માટે 17500 મહત્વની રેઝિસ્ટન્સ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના નગારા વાગી રહ્યા છે. તેના પગલે વૈશ્વિક તેમજ ભારતીય શેરબજારોમાં સળંગ ત્રણ દિવસની બે તરફી તોફાની ચાલ જોવા મળી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 ઇન્ડેક્સ 17300 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવવામાં સફળ રહ્યો છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક સંખ્યાબંધ બ્લૂચીપ…

Read More